________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
થશે. ગૃહસ્થેા કરતાં સાધુઓમાં પરસ્પર શુદ્ધ પ્રેમ ધણા હાવે। જોઇએ. સાધુએ અન્ય સધાડાના સાધુઓને દેખીને તેઓના સદ્ગુણેાની બહુમાન નહિ કરે અને ઇર્ષ્યા કરે તે જૈનશાસનના ઉદ્દય કયાંથી થઈ શકે? પર્ સ્પર ગચ્છની ભિન્ન આચરણામને લઇ જાહેરમાં ક્લેશની ઉદીરણા થાય તેવા ઉપદેશે જ્યાં અપાતા હોય ત્યાં ભિન્ન ભિન્ન સંધાડાના સાધુએ ભેળા થત જૈવધતા ઉદય કરવા કયાંથી વિચારા ચલાવી શકે ? સ્વમત કદાગ્રથી મેટામેટા વિદ્યારાને પણ જૈનશાસનની હાનિતે વિચાર સુઝતા નથી. કેળવણી પામેલા અને સપના હીમાયતી એવા જૈન સાધુએ જો થશે તે જૈનશાસનના ઉય થઇ શકશે. એવી પ્રાયઃ ઘણા ભાગે આશા રહે છે. સાધુઓની ઉન્નતિમાં પરસ્પર કદાગ્રહ કરીને પક્ષ બાંધનારા કેટલાક અર્ધદગ્ધ મુનિવરા આડા આવે છે. એમ કેટલાક શ્રાવકા કહે છે. તેઓને જવાબ આપતાં સુઝ પડતી નથી. સારાંશ કે તે બાબતને જવાબ આપતાં પહેલાં તે બાબતને વિચાર કરીએ છીએ તેા કિચિત્ તેવેા ભાસ જણાય છે. મેાહના ઉછાળાના વશમાં જેએ આવતા નથી, તેઓ જ્ઞાનદર્શીન અને ચારિત્ર ગુણમાં રમણતા કરવાને શક્તિમાન થાય છે. જે સાધુએ રાગદ્વેષની પરિણતિથી દૂર રહેવા બનતા ઉપયાગ રાખે છે તેઓ જે જે ખાખતાથી લેશની ઉદીરા થાય તેવી ખાખતામાં પ્રવેશતા નથી. જે સાધુ સમભાવરૂપ સરેાવરમાં ઝોલે છે, તેમને રાગાદિ તાપથી અસર થતી નથી. મૈત્રીમસ્ત બની ગયેલા અને ગુણાનુરાગ દૃષ્ટિથીજ જગત્ઝે દેખનારા એવા સાધુઓનાં દર્શન કરતાં મનુષ્ય પોતાના આત્માતે નિર્મૂલ કરે છે. પરના પરમાણુ જેટલા ગુણુને પશુ પર્વત સમાન માનીને હૃદયમાં પ્રમેદભાવને ધારણ કરનારા જે સુનિયા હોય છે તેઓને સદા નમસ્કાર થાઓ !
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only