________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
મગજ થાકી જાય એમ લાગે તે પહેલાં વિચારાની શ્રેણિ બંધ કરવી. શરીરની ક્રિયા કરતાં મનને વિચાર કરવામાં વિશેષ પરિશ્રમ પડે છે. શરી રની મહેનત કરનાર કરતાં જ્ઞાનાભ્યાસીતે ઘણા પરિશ્રમ પડે છે. મનની ક્રિયામાં જ્ઞાનબળની જરૂર પડે છે. શરીરની ક્રિયા કરતાં માનસિક વચારની શુભ ક્રિયા સ્વપરને અનન્ત ઘણા ફાયદા કરે છે. કાતુ મન ફેરવવામાં આવે છે તેા ત્વરિત તેની કાયા અને વાણા વ્યાપાર ફરી જાય છે. શારીરિક ક્રિયાઓ જે જે થાય છે, તેનાં મુખ્ય રહસ્યોને પણ માનસિક વિચારશક્તિથી પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનના બળથી જ્ઞાની દ્રવ્ય, ક્ષેત્રકા લાદિક પ્રસંગે નવીન આચરણાઓને આચરી શકે છે. આત્મધર્મ સાધક જ્ઞાનીની બાલક્રિયાઓને ખાળજીવા દેખી શકે છે. અને તેને આદર કરી શકે છે. આત્માર્યાં જ્ઞાનીની બાહ્ય આચરણાઓ પણ અમુક શુભ અધ્યવસાયના ઉદ્દેશથી યુક્ત હાય છે. ખાળ વા તે ઉદ્દેર'ને શેાધી કાઢવાને સમર્થ બની શકતા નથી. માનસિક વિચારેાના પ્રવાહેાધા શરીર અને જગતના ઉપર ઘણી અસર થાય છે. વિચાર શતિથી સ્થૂલમાં ફેરફાર કરી શકાય છે. આ બાબતના સૂક્ષ્મ રહસ્યને ખરેખર તત્ત્વજ્ઞાનીએ સમજી શકે છે. મનમાં અમુક વિચાર ઉત્પન્ન થાય છે તેને આંખ આદિના ચેષ્ટાએથી અનુમેય ક। શકાય છે. વિચાર શક્તિથી પુસ્તકની સૃષ્ટિ રચી શકાય છે અને પુસ્તકની સુર્દ થી મનુષ્યોના આચારા અને વિચારામાં ફેરફાર કરી શકાય છે.
x
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૧૫
X
સંવત્ ૧૯૬૮ માધ બિંદુ ૧૧ મગળવાર તા. ૧૩-૨-૧૬ શુકલતી.
કેટલાક સાધુનુ નામ ધરાવીને પેાતાના પક્ષનું બળ જમાવવાને માટે અનેક પ્રકારના સંધમાં વિક્ષેપ નાંખે છે. પેાતાના ગુચ્છના મમત્વથી અન્ય ગચ્છાની સાથે કલેશમાં પડીને ધણા સાધુઓની સાથે પ્રતિકૂલતાને ધારણ કરીને પક્ષાપક્ષી કરી સાધુએના સંપમાં વિક્ષેપ નાંખે છે. પેાતાની વિદ્ત્તાના વ્યય એક પક્ષની પુષ્ટિમાં કરીને સામાન્યતઃ સર્વ ગચ્છામાં વહેંચાઇ ગયેલા સાધુઓની સાથે સામાન્ય રીત્યા સંપ જાળવવાને માટે પણુ શક્તિમાન થતા નથી. સાધુઓમાં પરસ્પર પ્રેમ રહેશે તા સાધુઓની ઉન્નતિ