________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
થાય છે. દુષ્ટનાથી
મનથી
કરતાં અત્યંત ધણા લાભ પ્રાપ્ત સાધુએનુ રક્ષણ કરવાથી સાધુવર્ગની ઉન્નતિ થાય છે. વસતી, પાત્ર, આહાર, જલ, પુસ્ત કદાન, વસ્ત્ર આદિથી સાધુની સેવા કરી શકાય છે. કાઇ સાધુ ખરાખ થાય તેથી સુસાધુ ઉપરથી શ્રદ્ધા ત્યજવી નહિ. શ્રેણિક રાજા અને કૃષ્ણની સાધુ વર્ગ ઉપર અત્યન્ત ભક્તિ હતી. ખરા કરેલી સાધુની સેવા કદી નિષ્ફળ જતી નથી. સાધુની સેવાથી અનેક જીવે! કર્મના ક્ષય કરીને મેક્ષ પદ પામ્યા છે, પામે છે અને પામશે. ગંગા નદી, કલ્પવૃક્ષ, અને ચિંતામણિ રત્ન કરતાં પણ સાધુને અનન્ત ઘણા મહિમા છે. વિધિપૂર્વક સાધુની સેવા કરવી જોઇએ. વેચાવમુળ અપલિવાથી વૈયાવચ્ચ ગુણ ખરેખર અપ્રતિપાતી છે. સાધુની સેવા ચાકરી કરનારાએ તીય કર નામ કર્મ બાંધે છે. સાધુની સેવા ચાકરી ખરા અંતઃકરણથી કર્યા વિના સાધુનું હૃદય લઇ શકાતું નથી. સાધુની સેવા ચાકરીથી સાધુના આશીર્વાદને પાત્ર બની શકાય છે. સાધુની સગતિથી આત્માની ઉચ્ચ શા થયા વિના કદિ રહેતી નથી. સાધુની સેવા કરતાં કરતાં પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકાય છે. તે મનુષ્યાને ધન્ય છે, કે જેએનાં મન સાધુઓને દેખી પ્રવ્રુલ્લિત થાય છે. પરમ સુખનુ' કારણ ખરેખર સાધુની સેવા છે. જેનામાં વિવેક હાય છે, તે સાધુઓનું બહુમાન કર્યા વિના રહેતા નથી. પરમા માટે સાધુઓ દેહને ધારણ કરી શકે છે. પાપ ધોઇને સેવકાને પેાતાનું રૂપ દેનાર સાધુઆને કાટીશઃ વંદના થા.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સવત્ ૧૯૬૮ માઘ વિઢ ૮ શનિવાર તા. ૧૦-૨-૧૯૧૨ કાસખા આત્માનાં છ સ્થાનકના લાંબા કાલ પર્યંત વિચાર કરવાથી આત્મજ્ઞાનના પ્રકાશ વૃદ્ધિ પામે છે. છ સ્થાનકનું જેમ વિશેષ પ્રકારે મનન કરવામાં આવે છે. તેમ તેમ આત્મતત્વ સંબધી વિશેષ પ્રકાશ પડે છે. આત્માની શુદ્ધ પરિષ્કૃત પ્રકટે તેવી વિચાર શ્રેણિ કોઇએ ત્માનાં ષટ્ સ્થાનક સંબંધી અનુસવ જ્ઞાન મેળવીને આત્માના રવભાવના પશુતા કરવી. એક આત્મતત્વના ત્રણ અહારાત્ર પર્યન્ત ધ્યાન ધરવાથી આત્માના અનુભવની ઝાંખી થાય છે. મનમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષના વિકલ્પ