________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સવત્ ૧૯૬૮ માધ વિક્ર ૬ ગુરૂવાર તા. ૮-૨-૧૨ કતારગામ.
આ કાળમાં ધર્મસ્નેહની ધણી જરૂર છે. એકદમ કઇ વીતરાગ દશા પ્રાપ્ત થતી નથી, ધર્મસ્નેહના પગથીએ પગ મૂકવાથી ધર્મ કરવામાં પ્રતિદિન રૂચિ વધતી જાય છે. ધની પ્રાપ્તિનિમિત્તે ધર્મી મનુષ્યાપર સ્નેહ ધારી કરતાં કરતાં અન્તે વીતરાગતાના અન્તઃ પ્રદેશમાં ઉતારી શકાય છે. ધર્મી મનુષ્યને જોઈ જેના હૃદયમાં સ્નેહ વૃદ્ધિ પામતા નથી. વા સ્નેહ પ્રકટ થતા નથી, તે મનુષ્ય ધર્મના ઉચ્ચ પગથીયાપર ચઢવાને માટે અધિકારી બનતા નથી. સંસારનાં સગાંઓ ઉપર જે પ્રેમ હેાય છે, તેના કરતાં ગુરૂ આદિ ઉપર જેના અધિક પ્રેમ નથી તે ધમના ઉચ્ચ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. દુનિયામાં રાગ કર્યો વિના રહેવાતુ ન હોય તેા ગુરૂની સાથે રાગ કરવા. સદ્ગુરૂના ઉપર રાગ કરવાથી અન્ય વસ્તુઓ ઉપર થતા રાગ ક્ષય પામે છે અને ધર્મીના હેતુઓ ઉપર રાગ પ્રકટે છે. અન્તમાં સ્થિરતા થવાથી અપ્રમત્તદશાની પ્રાપ્તિ થાય છે અને કેવળજ્ઞાનના ચેાગ્ય શુકલધ્યાનના આત્મા ધ્યાતા બનીને દશમા ગુણ સ્થાનકમાં રાગના ક્ષય કરે છે. અપ્રશસ્ય રાગને પ્રશસ્ય રાગમાં ફેરવી નાંખવા જોઇએ. સદ્ગુરૂ મુનિપર પ્રશસ્ય રાગ ધારણ કરવાથી અપ્રશસ્ય રાગના પરિણામ ક્ષય પામે છે. સદ્ગુરૂ ઉપર જેમ જેમ અધિક પ્રેમ પ્રકટે છે તેમ તેમ આત્મા ખરેખર ધર્મના માર્ગમાં ઉચ્ચ બનતા જાય છે. સદ્ગુરૂના રાગથી આત્મામાં અનેક ગુણા પ્રકટી નીકળે છે.
છેવટે
તેથી
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૧૧
×
સંવત્ ૧૯૬૮ માલ વિદે ૭ શુક્રવાર તા. ૯-૨૦૧૨ સાયણ.
સાધુની સેવા કરવાથી પેાતાના આત્માની ઉચ્ચ દશા થાય છે. સાધુની સેવા કરવાથી સાધુના ગુણાને લાભ મળે છે. સાધુ સગતિથી અનેક પ્રકા રનાં પાપાચરણા ટળે છે. સાધુની સેવાથી મીઠા મેવા મળે છે. સુસાધુની સેવા કરવી જોઇએ. પ્રેમાત્સાહથી સાધુવર્ગની સેવા કરતાં કદિ ઉત્સાહના ભંગ ન કરવા જોઇએ. અમુક પ્રકારના મનમાં ક્ષણિક સ્વાર્થ ધારણ કરીને સાધુની સેવા કરવાના કરતાં નિષ્કામબુદ્ધિથી સાધુવર્ગની સેવા