________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૮
www.kobatirth.org
સવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ માધ વિદે ૩ સેામવાર તા. ૫-૨-૧૯૧૧.
સુરત-ગાષીપુરા.
જેને પેાતાના વિચારેમાં અન્યોને લાવવા હાય તેણે પ્રથમ સુવિચાર। પ્રમાણે વર્તવું જોઇએ. મનુષ્ય પાતે જે વિચારમાં અને જે આચારમાં જેટલા દ્રઢ હોય છે તેટલેા તે અન્ય મનુષ્યાપર અસર કરવાને માટે શક્તિ માન્ થાય છે. જે મનુષ્ય ખેલ્યા પ્રમાણે વર્તી શકે છે તેના માલની અસર અન્યા ઉપર સારી રીતે થાય છે. જે સદ્ગુણા સબંધી અન્યને કથવુ હાય તે સા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ. અમુક સદ્ગુને ધારણ કરનાર મનુષ્ય ખેલ્યા વિના પણ તે અન્યને અસર કરી શકે છે. ખેલવાના કરતાં કરવું અનન્તગણું ઉત્તમ છે. આચાર અને વિચારમાં ઉત્તમ થએલ મનુષ્યની પાસે જતાં અન્યના વિચારેય બદલાઇ જાય છે. ઉત્તમ ચેાગીઓની પાસે જતાં આ ખામતને અનુભવ મળે છે. એક ખાલે છે પણ કરતા નથી. એક ધર્મ ઉપદેશ દે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરે છે તેમાં કથનાર અને તે પ્રમાણે પ્રવનાર ઉત્તમ અવખાધાય છે. જિનાગમાનુસારે કદાપિ પ્રવર્તી ન શકાય તે પ્રમાદ સમજવે, પણ ઉસૂત્ર - ભાષણુ કરીને દુર્ગતિમાં પ્રવેશ કરવા તૈયાર થવું નહિ. જૈનાગમે નાનુસારે ચાલવા પ્રયત્ન કરવા. કદાપિ તે પ્રમાણે કાયાદિથી ન ચલાય તેા પણુ મનમાં સુઆચારની ભાવના ભાષ્યા કરવી. થોડુ' હાય અને ધણુ' જણાય એવા વાણી આદિથી ટાટાપ કરવા નહિ. પ્રમાણિકતા રાખીને જે મનુષ્ય પ્રવૃત્તિ કરે છે, તેમેના વચનની અસર અન્ય મનુષ્યો પર સચ્ચાટ થાય છે. જે મનુષ્ય પેાતાનું સુધારવા સમર્થ બને છે, તે મનુષ્ય ખરેખર અન્યાનું સુધારવા સમ બની શકે છે. પ્રથમ પેાતાની શકિતયેા પ્રકટાવવી અને પશ્ચાત્ અાની શકિતયેા પ્રકટાવવા પ્રયત્ન કરવા. પેાતાનુ શ્રેયઃ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવા અને તે સાથે અન્ય મનુષ્યાનું પણ શ્રેય કરવા કાલાનુસારે યથાશક્તિ ઉદ્યમ કરવે.
x
×
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only