SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સવત્ ૧૯૬૮ ની સાલના વિચારી. સંવત્ ૧૯૬૮ બાધ શુદ્ધિ ૧૪ શુક્રવાર તા. ૨-૨-૧૯૧૨ સુરત-ગાષીપુરા. * સર્વ જ્વાને પાતાના આત્માની તુલ્ય માનીને તેની રક્ષા કરવી જોઇએ. દાસમાન કાઇ ધર્મ નથી. પેાતાના આત્માના ઉપર જેવા પ્રેમ પ્રકટે છે તેવા પ્રેમ સર્વ જીવે! પર પ્રકટાવીને સર્વ જીવેાના પ્રાણુનુ રક્ષણ કરવું. દરરાજ સર્વ જીવેાના ઉપર પ્રેમભાવનાને માટે અમુક વખતના નિર્ણય કરવા. કાઇ પણ મનુષ્ય આપણા પૂર્ણ પ્રેમી હોય તેના જેવા પ્રેમ સર્વ જીવા પર પ્રકટાવવાને માટે અમુક પ્રેમમૂર્તિ જેવા સ જીવાને ધારી લેવા. પશુ, પ ંખી વગેરે પ્રાણીએ અને ગરીબ નિરાધાર મનુષ્યેાના પ્રાણાદિ ના રક્ષણ માટે આપણી પાસે જે જે શક્તિયા હોય તેના સદુપયોગ કરવા. સર્વ પ્રાણીઓના રક્ષણ માટે જે જે શકિતયાને વાપરવામાં આવે છે, તે તે શક્તિયેાની ખરેખર વૃદ્ધિ થયા વિના રહેતી નથી. જગત્માં યાધનું સાર્વભામ રાજ્ય પ્રવર્તે તેા ખરેખર આ દુનિયા સ્વર્ગના કરતાં પશુ અત્યન્ત ઉત્તમ બની જાય. પ્રભુને મળવાનું દ્વાર યા છે. આત્માને પરમાત્મા બનાવનાર યા છે. એકેન્દ્રિય જીવેાપર જેએ ધ્યાની દૃષ્ટિને વર્ષાવી રહ્યા છે એવા સાધુઓના અંતઃકરણમાં કોઇનું... મન વચન અને કાયાથી અશુભ કરવાની ઇચ્છાને લેશ પણુ ક્યાંથી હેમ? યાથી પેાતાના આત્માને પવિત્ર કરનારા સાધુઓની સંગતિ જેએ કરે છે. તેએ પેાતાના આત્માને યાથી નિર્મળ બનાવી શકે છે. યાની ઉત્કૃષ્ટ દશા તેજ જગતની ઉન્નતિની ઉત્કૃષ્ટ દશા જાણીને સવાની યા કરવામાં સદાકાલ તત્પર રહેવુ. ક્યા ધર્મની ભૂમિકા દૃઢ કરતાં અન્ય સગુણા પણુ પેાતાની મેળે પ્રાપ્ત થવાના જગતના જીવાની પૂજ્ય માતા દયા છે. એમ મનમાં અવધીને ધ્યાનું આરાધન સદાકાલ કર્યા કરવું. યા અને શુદ્ધપ્રેમ વિના દાન પણુ દૃ શકાતું નથી. જેએનું હૃદય ધ્યાના વિચારોથી છલછલા થઇ રહ્યું છે તેઓના હૃદયમાં નિંદા, વૈર, કલેશ, હિંસા, ક્રોધ અને વિશ્વાસઘાત વગેરે ગુણા રહી શકે નહિ. ધ્યાના વિચારા પ્રકટાવવાને માટે દરરોજ યાની ભાવના ભાવવી અને પ્રાણીઓનું રક્ષણ કરવુ. પ્રાણીઓને અભયદાન દેવુ ૐ. રાન્તિઃ રૂ X Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only ૨૦૫ ×
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy