________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૯૬૮ માહ્ય શુદ્ઘિ ૫. તા. ૨૪-૧-૧૨. બીલીમારા.
X
ઉપર ઉપરનું જ્ઞાન મેળવીને જે ઉપદેશ આપવા નીકળી પડે છે તેઓ પેાતાના ઉપદેશથી અન્યાને હાનિ પહેાંચાડી શકે છે. ચેાગ્યતા પરખ્યા વિના આપેલા ઉપદેશ નિષ્ફળ જાય છે. જેની વાણીથી સદ્ગુણાને જ લાભ થઇ શકે તે ઉત્તમ ઉપદેશક ગણાય છે. ગુણાનુરાગ અને મધ્યસ્થ ગુણ અને હૃદય શુદ્ધતાના ગુણુ વિના ઉપદેશની સચ્ચા૮ અસર થતી નથી. જે ઉપદેશથી આત્માના સદ્ગુણ્ણા મેળવવા ઇચ્છા થાય અને દુર્ગુણાને ટાળવાની બુદ્ધિ થાય એ ઉત્તમ ઉપદેશ છે; ગુણાનુરાગ અને મધ્યસ્થ ગુરુ વિના ઉપદેશ સાંભળનાર પશુ ઉપદેશનુ રહસ્ય પ્રાપ્ત કરી શકતે નથી. ઉપદેશ દેનારના વનપર ઉપદેશની અસરને આધાર અમુક અપેક્ષાએ રાખી શકાય છે. ચેાગ્ય ઉપદેશ અને યેાગ્ય શિષ્યતા સંબધ મળે છે તેા ઉપદેશની કિમત આંકી શકાય છે. નિસ્પૃહ ભાવથી ઉપદેશ દેનારાઓને એકાંત ધની પ્રાપ્તિ છે. ઉપદેશ દેનારા મહાન લાભ પ્રાપ્ત કરી શકે છે. ઉપદેશ દેનારાઓને એકાંત ધર્મની પ્રાપ્તિ છે. શ્રેતાઓને લાભ થાય વા ન થાય તેના નિશ્ર્ચય કહી શકાય નહિ. લક્ષ્મી અને રાજ્યદાનાદિ કરતાં ઉપદેશ દાન શ્રેષ્ઠ છે. જેણે ધણું વાંચેલુ હોય છે, ણુ સાંભળેલુ હોય છે અને જેને ઘણા અનુભવ હાય છે તે ઉપદેશ સારી રીતે ઇ શકે છે. હાલમાં ઉપદેશની પદ્ધતિ ચાલે છે. તેમાં સુધારા કરવાની આવશ્યકતા છે. ઉપદેશક સાધુઓએ પેાતાના આત્મામાં ગુણા પ્રકટાવવા વિચાર કરવા જોઇએ. શાન્ત દાન્ત વૈરાગી અને ત્યાગી સાધુએ પેાતાના ઉપદેશથી અન્યાને સારી અસર કરવા સમય અને છે. જેઓ આજીવકાનાજ ઉદ્દેશથી ઉપદેશ દેછે, તેના ઉપદેશના વાકયેામાં સ્વાના અનેક વિચાર આવ્યા વિના રહેતા નથી. ઉપદેશકોએ ઉપદેશનાં ખી વાવ્યાં કરવાં; તેનું ળ, ગમે ત્યારે પણ પ્રકટશે એમ જાણી ઉપદેશનું કાર્ય કરવુ જોઇએ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
For Private And Personal Use Only
X