________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિધ્યારા.
૧૯૫
રાચીમાચી રહે છે. નિષ્કામબુદ્ધિવાળા મહાત્માઓને ધાર્મિક કાર્યાં કરવામાં રસ પડે છે. તેથી તેઓ પાપકારક ધાર્મિક કાર્યો કર્યા વિના જીવી શકતા નથી. હે આત્મન્ ! નિષ્કામ બુદ્ધિથી ઉપદેશ ગ્રન્થા બનાવવા વગેરે કાર્યા કર્યા કર !
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ ના માધ સુદ્ધિ ૪ મંગળવાર તા. ૨૩-૧-૧૯૧૨. બીલીમેરા.
X
જૈનધર્મને રાજકીયધમ બનાવવાને કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમદ્રાચાર્યે મન વાણી અને કાયાથી અત્યન્ત મહેનત કરી હતી. જૈનધર્મના ઉદ્ધાર માટે તેમણે કુમારપાળરાજાને જૈન બનાવ્યેા અને તેઓશ્રીએ જૈનધર્મના પ્રચાર માટે અને જૈનગ્રંથ રચવા માટે અત્યંત પ્રયત્ન કર્યાં છે. તેમની પાછળ તેમના જેવા મુનિવરેા ન પાકવાથી તેમજ ભાવિભાવ યેાગે જૈનધર્મ પાળનારાઓની સંકુચિતતા થવા લાગી. શ્રીમદ્ હેમકે તે કાલને અનુસરીને જે પગલાં ભર્યાં હતાં તે કરેાડા ઘણાં ઉત્તમ હતાં. જેનાના મહા ઉપકારી એવા શ્રીમદ્ હેમચંદ્ર જેવા હજારા મુનિવરા ઉત્પન્ન થાએ। ! ધર્મ રાજ્યના પ્રવર્તક અને ફીલસુફ્ એવા શ્રીમદ્ હેમચંદ્રના હૃદયનું ધર્માભિમાન વિચારીએ છીએ તે! એટલુ' માલૂમ પડે છે કે તેઓ જૈનધર્મના પ્રચારક આત્મભાગી પુરૂષમાં પ્રથમ નંબરે મૂકવા ચાગ્ય આજ સુધીના આચા માં તે હતા. મ`ત્રશાસ્ત્ર, ચોગશાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય સિદ્ધાંત, તંત્ર, જ્યેાતિધ્ વગેરે અનેક બાબતમાં તેઓ નિપુણુ હતા. તેમના જેવા આત્માએ પ્રકટી નીકળેા ! જૈન ગુરૂકુલ વગેરેની સ્થાપનાથી ઉત્તમ જૈનધર્મ પ્રચારક પુરૂષો પ્રકટી નીકળશે, એવી આશા રહે છે. જૈનધર્મ માટે આત્મભાગ આપનારા સાક્ષર મુનિવરેાને વધાવી લેવા જોઇએ. પૂર્વાચાર્યાંનાં નૃત્યેાની અનુમેાદના કરવી જોઇએ. તેમજ સાંપ્રતકાલમાં જે જે મુનિવરા જૈનધર્મના ઉદય માટે આત્મભાગ આપી જે પ્રયત્ન કરતા હાય તેને મદદ કરવી જોઇએ અને તેઓના ઉત્સાહ વધે એમ ઉદારચિત્તથી વર્તવું જોઇએ. ઉત્તમ મુનિવરોનાં ચરિત્રા હૃદયમાં ઉંડી અસર કરે છે.
*
For Private And Personal Use Only