________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
વિચાર અને તે પ્રમાણે જે પ્રવૃત્તિ કરવી તેના અભાવ થવા લાગ્યા ત્યાદિ જૈનધર્મીના ફેલાવા કરવામાં ઘણાં વિઘ્ના, વિક્ષેપે નડયા હોય એમ અનુમાન લાગે છે. જૈનાચાર્યાંના સામા અન્ય તરફથી ધણા ઉપદ્રવો નડેલા છે. તે તે કાળે અન્યાએ કરેલા ઉપદ્રવાને જીતીને નેાચાર્યાએ આગળ વધવા પ્રયત્ન કર્યાં હતા, પણ અન્ય આચાર્યા કરતાં જૈનાચાર્યંને ધર્મના ફેલાવા કરવામાં ચારે તરી જેઈએ તેટલાં સાનૂકુલ સાધના ન મળ્યાં હોય એમ લાગે છે. તે પણ જૈનાચાર્યોએ જૈનધર્મનું રક્ષણ કર્યું છે, માટે તેમને આપણા ઉપર મહાન ઉપકાર થયા છે.
X
www.kobatirth.org
×
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ પોષ વિદ્ધ ૧૩ મુધવાર, તા. ૧૭-૧-૧૯૧૨
વલસાડ.
આત્માની શક્તિ વધારવાને માટે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પ સ કા અમુક કલાક પર્યંત શમાવવાની ઘણી જરૂરી છે. સમાધિમાં અભ્યાસથી એવી અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે, કે અન્ય મનુષ્યાના ઉપર ઘણી સારી અસર કરી શકાય છે. આ બાબતને જાતિ અનુભવ પ્રાપ્ત થયા તેથી એમ અનુમાન થાય છે, કે સહજ સમાધિના અભ્યાસીએ મનની શક્તિ વધારીને પોતાના જેવા વિચારી અન્યાના હૃદયમાં ઉત્પન્ન કરી શકે છે.
મેસ્મેરીઝમ અને હીપ્નોટીઝીયમના અભ્યાસીએ પોતાના વિચારોની અસર
ખરેખર અન્ય ના હૃદય ઉપર કરી શકે છે તે સમાધિના અભ્યાસ કરનારાઓની આપદેશિક વગેરે કાર્યોં વડે અન્યાને જલદી અસર થાય છે. પૂર્વે યાગ સમાધિના અભ્યાસીએ! મનુષ્ય પર ચમત્કારિક અસર કરતા હતા, એમ અનેક ગ્રન્થાથી જણાય છે. સામ્પ્રતકાલમાં યાગ સમાધિના અભ્યાસીએ ધણા ઉત્પન્ન થાય તેા તેના વિચારાની અસર દુનિયાપર ધણી થાય. અલ્પ સમાધિ અભ્યાસથી આવે! અનુભવ આવે છે તે વિશેષ સમાધિના અભ્યાસનું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હોય તેમાં કાંઇ પણ આશ્ચર્ય નથી. સારી સમાધિનું સ્વરૂપ પામવા જૈનશાસ્ત્રાના આધારે પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રીમદ્ હેમચંદ્ર મહારાજે યાગ સમાધિના અમુક અંશને પ્રાપ્ત કરી જૈનધર્મને! ઉહાર કર્યા હતા. તેઓના માર્ગને દીપાવવા અધુન: પણ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
X
X
For Private And Personal Use Only
X
X