________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સાત નયને કિલ્લો સમજે. સાત નય ભંગી રૂપ વ્યુહ રચના સમજવી. સત્યની મોટી તે સમજવી. ચમત્કાર રૂપ હવાઈ વિમાને સમજવાં જૈન ધર્મ રાજ્યના આઠ પ્રભાવકે છે. જૈન ગુરૂક વગેરે જૈનધર્મરાજ્ય વધારવાની ઉત્તમ સંસ્થાઓ છે. સુસાધુઓનું લશ્કર જ્યાં ત્યાં ફરતું જૈણવું. આગમોને નૌકાઓના ઠેકાણે જાણવી. જૈનધર્મરાજ્યના બંધારણથી જેને રાજ્યની વૃદ્ધિ થાય છે. દેશકાલને અનુસરીને જૈનધર્મ રાજ્યનાં બંધારણને સુધારવાં જોઈએ. જેનધર્મરાજ્યનું રક્ષણ તથા તેનો ફેલાવો કરવાને જેને એ કુસંપ કલેશ વગેરેને દેશવટો આપીને એક ચિત્તથી કાર્ય કરવાં જોઈએ. બાહ્ય રાજ્યનાં જેટલાં ખાતાં છે અને જેવી ઉત્તમ વ્યવસ્થા કરવી પડે છે. તેવી રીતે જૈનધર્મરાજ્યનાં ખાતાં હોય છે. અને તેની ઉત્તમ વ્યવસ્થા કરવી જોઈએ. જૈનધર્મની ધાર્મિક ક્રિયાઓના પેગીઓ જેનદયમાં પ્રવૃત્તિ કરે છે અને આધ્યાત્મિક ફીલોસોફર જૈનધર્મરાજ્યનાં સૂક્ષ્મતનું રક્ષણ કરે છે. અનેકાન્તદષ્ટિથી જૈનધર્મરાજ્યને દેખી શકાય છે.
સંવત ૧૯૬૮ના પેષ વદિ ૧૧ સેમવાર તા. ૧૫-૧-૧૯૧૨.
વલસાડ. આર્યસમાજીઓની પેઠે જેને પણ ધર્મ જુસ્સાથી જેનેને ઉચ્ચ બનાવવા પ્રયત્ન કરે તો આર્યસમાજીઓ કરતાં પણ જેને પિતાની ઉન્નતિ વિશેષ પ્રકારે કરી શકે. જૈનગુરૂકુલ સ્થાપવાની આવશ્યકતા છે. જૈનધર્મને અભ્યદય થાય તેવા ઉપાય હવે લીધા વિના છુટકે થવાનો નથી. જૈનામેથી અવિરૂદ્ધ એવા પ્રગતિ ક્રમના ઉપાયની હીલચાલ થવી જોઈએ. જૈનધર્મ પાળનારાઓ વધે તેવા ઉપાયો લેવાની ઘણી જરૂર છે. જૈનધર્મના આચાર અને વિચારોને સંપ્રતિપતિની પિઠે જગતમાં ફેલાવો કરવા જૈનધર્માભિમાનીઓએ કમર કસીને પ્રયત્ન કરવો જોઈએ. જૈનધર્મને પાળનારા જ બનાવવાની ઘણું જરૂર છે. નાગમોને જાણનારા જેને જૈનધર્મની અભિવૃદ્ધિ અર્થે ઉત્તમ વિચારો કરી શકે છે. સામાન્ય બાબત કે જે સર્વે જૈનેને એક સરખી રીતે માન્ય હોય તેવી બાબતોમાં પ્રત્યેક જૈનેએ એક સરખી રીતે હળીમળીને વર્તવું જોઈએ. સામાન્ય બાબતમાં
For Private And Personal Use Only