________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
માનિક ચારિત્ર પાલન નિયમેાને શાઆધારે બાંધી શકે છે. ગીતાથ મુનિવરના ઉપદેશથી ધર્મ ગ્રહણ કરવા જોઇએ. આગમેને ઉત્થાપીને જેએ કલ્પિત મતાને સ્થાપત કરે છે તે ભાવ મૃષાવાદ થાય છે. ચેાયાત્રતના ભંગની આલોચના મળી શકે છે. પણ ઉત્સૂત્રપ્રરૂપકને આલોચના દુર્લભ છે. આગમાથી જૈનધર્મનું જ્ઞાન મેળવીને જે આગમાથી વિપરીત મૃત કહાડે છે, તે જિનાનાના લાપ કરે છે. આગમામાં કદાપિ ગુરૂગમ વિના કેવલીના પરાક્ષપણાથી કાઈ ટૂંકાણે ગુચ્છ ભેદની ક્રિયાઓમાં શકા કરવી નહિ, શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય વગેરેના ઉપદેશ પ્રમાણે ચાલવું. કેટલીક ન સમજાય તે વાત કેવલી ઉપર ભળાવવી.
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ ના પાષ વિંદ ૧૦ રિવવાર તા. ૧૪-૧-૧ર. વલસાડ.
For Private And Personal Use Only
૧૮૭
જૈનધર્મ રૂપ રાજ્યના રાજા શ્રીમહાવીરપ્રભુ છે. સાંપ્રત સર્વે જૈને શ્રીમહાવીરપ્રભુના રાજ્યમાં ગણી શકાય. હાલ તેના પ્રવક આચાર્યો ઉપાધ્યાયે વગેરે સધ ગણી શકાય છે. વ્યાકરણ ન્યાય આદિ ભણીને જે સાધુએ વાદસ પુન્ન થયા છે. તે તેા જૈનધમ રાજ્યના સેનાપતિની ઉપમાને ધારણ કરે છે. જૈનધમ રાજ્યના રક્ષણ માટે જે તન મનથી પ્રયત્ન કરે છે, તે યાદ્દાઓની પદવીને ધારણ કરે છે. જૈનધર્મના ફેલાવા કરવાને માટે જેએ અનેક પ્રકારના ઉપાયાને જાણે છે અને અન્ય ધનાં શાસ્ત્રાને જાણે છે. તેમજ અન્ય ધર્માચાર્યાની હીલચાલને નજ઼ીને તેમની દેખરેખ રાખી જૈનધર્મ રાજ્યને ટકાવવા સદાકાલ પ્રયત્ન કરે છે. તે રેસીડેન્ટ સમાન જાણવા. જૈનધમ રાજ્યે પ્રવર્તાવવાના મુખ્ય કારાબાર કરીને સર્વ ઉપર દેખરેખ રાખનારાઓ આચાર્યાં વાઇસરાયના ઠેકાણે જાણુવા. ચવિધ સધની સભા તે પાર્લામે ટને ઠેકાણે જાવી. જૈનધર્મના સિદ્ધાંતા જાણીને મધ્યસ્થદષ્ટિથી જૈનધર્મ પાળનારાઓને ઉપદેશ આપે છે. અને તેના પ્રશ્નના ઉત્તરા આપે છે, તથા જૈન ધર્મમાં પરસ્પર થતી ચર્ચાઓનું જે સમાધાન કરે છે તે જના કેંકાણે નવા અર્થાત્ તેએ જૈન ધર્મ રાજ્યના જડજો અવશેાધવા.