SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારે. ૧૪૫ ,- * - - - ફળનાં ચિન્હો ન દેખી શકાય તેથી ત્યારે સદગુણોની પ્રાપ્તિનો અભ્યાસ છોડે ન જોઈએ. સારા કાર્યમાં વિદન આવે છે. વિદને દેખીને ભય પામ નહિ. સંખ્યા અને ઉપાધિશોના સામે લડયા વિના શ્રીવારને ભકત તું ગણવાને નથી. હે ચેતન ! કર્મના યોગે ક્રોધાદિક દુર્ગુણો પ્રકટે છે. માટે તું સ્વશક્તિનો પૂર્ણ વિશ્વાસ રાખીને અભ્યાસ કર્યા કર ! આવી ધર્મની સામગ્રી પામીને ઘણાં શુભ કાર્યો કરી શકાય તેમ છે. મળેલી શકિતને દુર્વ્યય કરવા પ્રયત્ન કર નહિ “ હે ચેતન ! હારે ધાર્મિક અભ્યાસ અને મનમાં પ્રકટતા સુવિચારે આગળની દશા ઉપર ચઢાવશેજ. સંવત્ ૧૯૬૮ના પિષ વદિ ૯ શુક્રવાર તા. ૧૨-૧-૧ર. વલસાડ. અધ્યાત્મમત પરીક્ષાની ટીકા વાંચી શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે ટીકામાં પિતાનું હૃદય ખાલી કર્યું છે. અમુક શુષ્ક અધ્યાત્મીઓને દૃષ્ટિ સન્મુખ ખડા કરીને ગ્રન્થની રચના કરવામાં આવી છે. શુષ્ક અધ્યાત્મ જ્ઞાની એકલા બનવું નહિ. શુભ અને શુદ્ધ વ્યવહારને માનીને તથા તે નયના આચારને આચરીને હૃદયમાં નિશ્રયદષ્ટિ ધારણ કરવી એમ કર્તાને છુટ આશય દેખાય છે. જ્યારે કઈ કાલમાં શુષ્ક અધ્યામિઓનું જોર વધી જાય છે ત્યારે શુષ્ક અધ્યાત્મિના વિચારો ફેરવવાને આવા ગ્રન્થ. ની રચના કરવાની જરૂર પડે છે. તેમજ કોઈ કાલમાં એકાંત જડક્રિયા વદિઓ ગાડરીયા પ્રવાહની પેઠે જ્ઞાનશૂન્યપણે ગુણેની દરકાર રાખ્યા વિના ક્યા કરે છે અને આત્માના ગુણોને પ્રકટાવવા પ્રયત્ન કરતા નથી અને અધ્યાત્મજ્ઞાનથી દૂર રહે છે તેવા પ્રસંગે અધ્યાત્મ તત્વજ્ઞાતાઓ જડ ક્રિાવાદીઓના વિચારી ફેરવીને તેમને સાપેક્ષ દૃષ્ટિમાં આણવા માટે અળ્યા તવ ઉપર રૂચિ થાય અને જ્ઞાનની મહત્તા સમજાય તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવા અભ્યાસમાં છ વર્તે તેવા જ્ઞાનની મહત્તાના ગ્રંથો રચે છે. કાળ અને જેની દષ્ટિ ઉંચ કરવાની અપેક્ષાએ બન્ને પક્ષના પ્રત્યે રચનાનો અધ્યવસાય અવલોકવાની જરૂર છે. બન્ને બાબતેની મહત્તાને સમાવનારા ગ્રન્થોને સાપેક્ષ દૃષ્ટિથી જેએ વાંચે છે. તેઓ એકાન્ત For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy