________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
૧૮૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
વિશેષ હોય છે, અને ધાર્મિક વિદ્યાની કેળવણી નામ માત્રજ હોય છે. તે કાળના જૈને દુનિયામાં ધર્માંના પ્રકાશ કરવાને સમર્થ થતા નથી. વિચાર પૂર્વક આચારને ધારણ કરનારા જૈતા કર્દિ પોતે ધારણ કરેલા આચારાથી પરાહ્મમુખ થતા નથી. સમજ્યા વિના આચારવ્રતને ધારણ કરનારા જેનેાને અન્ય કાઇ અન્ય ધસમજાવે છે. તે અન્યને પણ ગ્રહણ કરે છે. આચારને પાળનારા જેઓ છે. તેઓને આચારાનુ જ્ઞાન આપવું અથવા તેએએ આચારાનુ જ્ઞાન લેવુ. વિચાર સિદ્ધ આચાર કરવા જોઇએ. સદા ચાર પ્રથમ ધર્મ છે એ મૂળ સિદ્ધાંત આદરવા ચેાગ્ય છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ પાષ વિદ ૮ ગુરૂવાર ૧૧-૧-૧૨. વલસાડ.
For Private And Personal Use Only
હું ચેતન ! ત્યારે દુનિયાના મનુષ્યેાના સંબંધમાં આવ્યા વિના તે છુટકા થવાના નથી. પેાતાના વિચારાથી ભિન્ન વિચારવાળા મનુષ્યા મળ્યા વિના, રહેવાનાં નથી. અને તું અન્ય મનુષ્યાના સંસર્ગથી કંટાળે તાપણ કંઇ વળવાનું નથી. ત્યારે હારે એમ કરવુ' જોઇએ કે મનુષ્યેાના સબંધમાં આવતાં અન્ય મનુષ્યોને સારા વિચારા આપવા, અને અન્ય મનુષ્યાના સાંસર્ગથી નહિ કંટાળતાં તેઓને ઉચ્ચષેધ આપવા પ્રયત્ન કરવા. વિવેક દૃષ્ટિથી લાભ જોઇને સ્વપરનું કલ્યાણ થાય તેમ પ્રવૃત્તિ કરવી. જે જે ખામતામાં ભૂલ થાય તે તે બાબતેામાં પુનઃ ભૂલ ન થવા દેવી જોઇએ. જે જે દેષા સેવાતા હોય તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવા. પ્રતિક્રમણ કરીને પુનઃ આગળ ચઢવા પ્રયત્ન કરવા. હું ચેતન ! તું આ શરીરમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી આ પ્રમાણે વર્તવાનું છે. કર્માંના જોરથી પાછુ હઠવાનુ થાય તે પણ ત્યારે આગળ ચઢવાના માર્ગ મૂકવાના નથી. ઉપયાગથી ચૂકતાં તુત ઠાકર લાગે છે. “ ઉપયોગે ધર્મ ” એ કહેણી અક્ષરે અક્ષર સૂત્ર જેવી માનીને ચારે તરફથી વિચાર કરીને તું આગળ ચાલ ? અનેક ભવમાં બાંધેલ કર્મ ઉદયમાં આવીને તેના ભાવ દેખાડે તે તેથી તુ હિમ્મત હાર નહિ. જ્યારે ત્યારે પણું જ્ઞાનાવરણીયાદિક કર્યાં વિના છુટકો થવાનો નથી. હળવે હળવે હારૂં કા ફર્યાં કર. એકદમ
ક્ષય