________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો. -~~-~અન્યોને ઉચમાર્ગમાં ચઢાવવાને માટે પ્રયત્ન કરે છે. ઉત્તમ મનુષ્પો અનેક પ્રકારનાં સંકટ વેઠીને પણ અન્યને સગુણ આપવા પ્રયત્ન કરે છે. દુર્જની ઉપાધિ વિના સજજનો આ જગતમાં પારખી શકાતા નથી. દુર્જને ઉત્તમ મનુષ્યોને દુઃખ આપવા બાકી રાખતા નથી. દુજેને સારી બાબતને પણ વિપરીત અર્થ ગ્રહણ કરે છે. દુર્જનને પણ સજ્જન અને પિતાના વિચારથી પોતાના જેવા બનાવે છે. ગુણદષ્ટિ વિના સજજનોની પાસે રાત્રિ દિવસ રહેવામાં આવે તે પણ સજજનોના સમાગમને લાભ મેળવી શકાતું નથી. દુર્જને પિતાની અવળી દષ્ટિથી સજજોના આચાર અને વિચારને વિપરીત પણે પરિણુમાવે છે. પાર્શ્વમણિની સંગતિથી લોહનું સુવર્ણ થાય છે. પણ પાશ્વમણિ લેહ બનતું નથી. સપુરૂષો તે પોતાના સંગીઓને પિતાને રંગ દઈને પિતાના જેવા બનાવે છે. ઉત્તમ બનવાનો અભ્યાસ ચાલુ છે. હે ચેતન ! તું ઉત્તમ સદ્દગુરુ ણોનો પ્રતિદિન પ્રકાશ કરવા પુરૂષાર્થને સર્વ પ્રકારે ફેરવ! ફેરવ ! ફરવ !
દેહા. મન વાણી કાયા થકી, પાપ તજે સંસાર, મન વાણી કાયા થકી, ધર્મ કરે નરનાર; હળી મળીને ચાલીયે, સહુની સાથે હમેશ, ધર્મ થકી સુખ પામી, બુદ્ધિસાગર લેશ;
સંવત ૧૯૬૮ પિષ વદિ ૩ રવિવાર તા. ૭-૧-૧૯૧ર.
દમણ,
ઉચ્ચ જ્ઞાનથી ઉચ્ચ હૃદય જેનું બન્યું છે, એ મનુષ્ય પોતાના ઉત્તમ ચારિત્ર્યથી લોકેના ઉપર સારી અસર કરી શકે છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને લક્ષ્મીના ત્યાગી એવા અને ઉત્તમ જ્ઞાનથી સત્ય દષ્ટિધારક સાધુઓ જગતનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે આત્મભોગ આપવાને માટે સમર્થ થતો નથી અને મેજ મઝામાં મસ્ત બને છે તે સાધુને વેષ પહેરીને પણ પિતાના આત્માનું તથા ૫ર મનુષ્યનું કલ્યાણ કરવા
For Private And Personal Use Only