________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧/૧
-~
~*~
* *
* *^
^^^^
^-
-
-
પિતે સોની હાય વા સોનીને વ્યાપાર હુન્નર ઘાટ વગેરેમાં પ્રવૃત્તિવાળા હેવાથી સોની ( સંવર્ણિક ) એવી અટક પડી હોય. જે તે સની હેય તે એમ સિદ્ધ થાય છે, કે બારમા સૈકામાં સનીને ધંધો કરનાર સેની
કે જૈનધર્મ પાળતા હતા. યશોદેવ ચંદ્રકુળમાં થયા હતા. યશદેવના વખતમાં શ્રી હેમચંદ્રસૂરિની પણ હયાતિ હતી. શ્રીચંદ્રકુળમાં તે વખતે ઘણું વિદ્વાન મુનિ હતા. ૫મ્મસૂત્રની પ્રસ્તાવના ઉચ્ચ આશયથી અને ઊંચીન તથા અર્વાચીન સમયના આચારના મુકાબલાની સાથે થાય તો સામ્પત સાધુઓના વ્રતની ઉચ્ચતા વૃદ્ધિ પામે.
સંવત્ ૧૯૬૮ પિષ સુદિ ૧૪ બુધવાર તા. ૩૧-૧૨,
દમણ. પરમ સુખ જેના અન્ત છે અને દયા, વૈરાગ્ય, જ્ઞાન વગેરે જેની આઘમાં છે એવા ધર્મની પ્રાપ્તિ કરાવવા મનુષ્યોને ઉપદેશ દેવો તે દયાળુ મનુષ્યોનું કાર્ય છે. અન્ય મનુષ્યને ધર્મને ઉપદેશ દેવ એ ભાવ અભયદાન છે. એક મનુષ્યને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવતાં ચૌદ રાજલોકના જીવને અભયદાન આપી શકાય છે.
સંવત્ ૧૯૬૮ પોષ વદિ ૨ શનિવાર તા. ૬-૧-૧૨.
દમણ. દુર્જનના સંગથી ચિત્તમાં બળાપ થાય છે. ઉત્તમ મહાત્માઓને પણ દુર્જનનો સંગ કેઈ અપેક્ષાએ જોતાં ઉગ કરનારે થાય છે. સજજન મનુષ્યોને પીડો છતાં પણ તે પીલેલી શેરડીની પેઠે સરસતાને આપે છે. પણ સત્કાર જેને કર્યો છે એ દુજેન ત્રાસ આપ્યા વિના રહેતો નથી. દુર્જન અને ઘૂવડ બને સન્મિત્રને દેખી શકતા નથી. દુર્જન મનુષ્ય ખરેખર મનુષ્યના દેષ દેખ્યા કરે છે. પુરૂષોની સંગતિથી ગમે તેવા પાપી મનુષ્યો પણ ઉત્તમ બને છે. સજજન દુર્જનના અપવાદથી મનમાં ખેદ પામતા નથી. ઉત્તમ મનુષ્ય અન્યના સદગુણોને ગ્રહણ કરે છે. અને
For Private And Personal Use Only