________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ની સાલના વિચારે.
૧૭૯
દેવતાઓ ! મારા હાથે ઉત્તમ કાર્ય કરવામાં મદદગાર થાઓ. જેની સંખ્યા ઘટતી જાય છે, અને જૈનધર્મ સંકોચાતું જાય છે. તેથી મનમાં ઘણું લાગી આવે છે. હે ! શાસન દેવતાઓ ! તમે અમારા પ્રયતનમાં સહાયકારી બનો. અને જેનશાસનની ઉન્નતિ કરવામાં જેજે વિદને આવે તેને ક્ષય કરો. વીસમી સદીમાં જૈનેન્નતિના ઉપાયનાં બીજ અમારા હાથે વવાઓ. અમારા વિચારને ઉપાડી લે તેવા ઉત્તમ ભકતો ઉત્તમ થાઓ. કેટલાક વણિકો અમારા વિચારો સાંભળે છે, પણ તેઓને જોઈએ તેવી ઉત્તમ કેળવણીના અભાવે ધર્માભિમાન પ્રકટી શકતું નથી. હે ! શાસન દેવતાઓ ! જેનશાસનની ઉન્નતિનાં જે જે દ્વાર પૂર્વે પાંચ છ શતકથી અંધાધુંધીથી બંધ પડી ગયાં છે, તેને ખુલ્લાં કરવામાં સહાય કરો.
સંવત ૧૬૮ પિષ શુદિ ૧૨ સોમવાર, તા. ૧-૧-૧ર.
વાપી.
જે ગીતાર્થ ગુરૂને સુપાત્ર શિષ્ય હોય છે તે દુનિયામાં પરોપકારનાં કાર્ય તથા જૈનશાસનની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. સુપાત્ર સાધુ શિષ્યો ગુરૂના અભિપ્રાયને તેમના કહ્યા વિના ઈમિતાકારથી જાણુને પણ ગુરૂના દ્વારા થતાં ધાર્મિક કાર્યોને પિતાની શક્તિથી સાહા આપે છે. ગુરૂની આશાતનાને પ્રાણાન્ત પણ નહિ કરનાર અને ગુરૂની સેવામાં સદાકાલ રહેનાર તેમજ ગુરૂના બેધને અનુસરનાર શિષ્યાથી ગુરૂમહારાજ ધર્મ સેવા અને ધર્મેનતિનાં અનેક કાર્યો કરવા શકિતમાન થાય છે. પિ તાના વિનય, વિવેક, ભક્તિ, ગુણદષ્ટિ અને ગુરૂશ્રદ્ધાદિ ગુણોથી સુપાત્ર શિષ્યો ગુરૂની આરાધના કરવા સદાકાલ તૈયાર રહે છે. પરમભક્તિથી સુશિષ્ય ગુરૂના ચિત્તને પ્રસન્ન કરે છે, અને ગુરૂની પાસેથી તાત્વિકજ્ઞાન રહે છે. ગુરૂએ પ્રસન મનથી આપેલું ધાર્મિકજ્ઞાન ખરેખર શિષ્યના હૃદયમાં ઉતમ રીય પામે છે. શિe .એ પિતાના અધિકારને સાચવી ગુરૂની સેવા તત્પર રહેવું. ગુરૂની આ પ્રમાણે ચાલવાથી શિષ્યોના હૃદયમાં ધા પ્રકો શકે છે. ગુરૂનાં વચને અનેક આશાથી ભરપૂર હોય છે. તેથી તે વચને ન સમજાય તો તેમાં શંકા કરવી નહિ પણ તે બચ
For Private And Personal Use Only