________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા,
અલ્પ હોય છે.
છે. અને ગુરૂની આજ્ઞામાંજ ધમ માનવા પડે છે. આવી ભક્તિમાં પ્રવૃત્તિ કરનારાઓને ઉદ્વેગ, ભય, લાજ અને દુર્જનાના ક્ષેાધના ત્યાગ કરવા પડે છે. આવા કાલમાં આવા પ્રકારની ભક્તિનાં પાત્રા ગુરૂની ભકિત કરીને ગુરૂને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રશ્ન શિષ્ય એવું નામ ધરાવનારા શિષ્યા વા ભકતા કેટલાક પાછા હઠી જાય છે. ઉત્તમ શિષ્ય ભક્તે અથથી ઇતિ સુધી દર રહીને આત્મિક જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. ઉત્તમ શુદ્ધ પ્રેમથી શિષ્યા ગુરૂના હૃદયને આકર્ષી શકે છે. ૐ શાન્તિઃ રૂ.
પૂછવા જોઇએ. ગુરૂની ભક્તિથી ગુરૂની ભક્તિમાં
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સંવત્ ૧૯૬૮ પાષ સુદિ ૧૦ શનિવાર તા. ૩૦-૧૨-૧૧સીરીગામ.
For Private And Personal Use Only
૧૭૭
ઉત્તમ શિષ્યા સદ્ગુરૂની સેવા ભક્તિમાં સક્ષતિને આત્મભાગ આપે છે. ભક્તિ કરતાં ઉત્તમ શિષ્યા ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રેમલક્ષણા ભક્તિથી શિષ્યા ગુરૂના હૃદયને આકર્ષી શકે છે. ગુરૂના ઉપદેશને શ્રવણ કરવા અત્યન્ત ઉત્સુક રહે છે. ગુરૂના મનને પ્રસન્ન રાખીને તેમની પાસેથી ઉત્તમ શિષ્યે હિતશિક્ષાઓનુ ગ્રહણ કરે છે. ગુરૂની દીધેલી કડવી શિક્ષા પણ અમૃત સમાન માને છે. ગુરૂએ આપેલા ઠપકાને તેા ઉત્તમ શિષ્યા કૃપાની પ્રસાદી તરીકે માને છે. ગુરૂજી પેાતાને માન આપે એમ વિનેય સુપાત્ર શિષ્યા કદિ ઇચ્છતા નથી. કુલવાલુકા અને વિનયરત્નની પેઠે દુષ્ટ શિષ્યા પેાતાના ગુરૂ બૃહસ્પતિ જેવા હોય તેા પણ તેમેના ગુણુ લેવાને સમર્થ બનતા નથી. પરન્તુ ઉલટા ગુરૂના ઉપકારના બદલા અપકાર તરીકે વાળી આપે છે. શરીરના નાશ થાય અને પ્રાણને નાશ થાય એવાં સંકટા પડયે છતે પણ ઉત્તમ શિષ્યા કદિ ગુરૂનુ અપમાન વા ગુરૂતું ખુરૂ ઇચ્છતા નથી. ઉત્તમ શિષ્યા પ્રતિદિન ચઢતા ભાવે ગુરૂની ભકિત કરે છે. તેઓએ પેાતાના આત્મા ગુરૂને સોંપેલો હાવાથી ગુરૂની આજ્ઞામાંજ સદાકાલ પ્રવર્તે છે. ઉત્તમ શિષ્ય ભકતા ભકિત કરીને ગુરૂની પાસે તેનું ફળ માગતા નથી અથવા બીજને બાળીને વાવવાની પેઠે ભકિતના ઉલ્લાસના નાશ કરીને વેઠની પેઠે ભકિત કરતા નથી, ડૅવ માં અથવા સ
23