________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૭૧
नहु सालणभत्ती मित्तएण लिखंतजाणओ होइ । नवि आणओअ नियमा पनवणानिच्छिओनाम ॥६३॥ (द्विकांड) चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्तवावारा. चरणकरणस्स सारं निच्छयशुद्धं न याति ॥६७॥ (द्विकांड) जेण विणा लोगस्लवि ववहारो सव्वहा न निवडइ ॥ तस्सभुवणेवगुरुणो नमो अणेगंतवायरस ॥६९॥ (द्विकांड) सिद्धं सिद्धाणं ठाणमणोवम सुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ॥१॥
મંગલાચરણું.
સંવત ૧૬૮ પેશ સુદિ ગુરૂવાર તા. ર૧-૧ર-૧૧.
સોપાલા. શરીરને હદની બહાર કાર્યમાં જવાથી હાનિકારક પરિણામ આવે છે. શરીરની આરોગ્યતાથી ધર્મની આરાધના કરી શકાય છે. અને મને યોગની સાનુકુળતા પણ રહે છે. શરીર બળ ક્ષય ન થાય તે પ્રમાણે ઉપયોગ રાખીને પ્રવૃતિ કરવી જોઈએ. દૃઢ નિરોગ શરીર વિના ધ્યાન સમાધિમાં પણ વિશેષતઃ પ્રવેશ થતો નથી. શરીરબળ ખીલવીને તેને સાચવવું તેમજ તેને ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવો એજ ઉત્તમ અનુષ્યનું કર્તવ્ય છે. શરીરના વીર્યને સાચવવાથી શરીરની દૃઢતા કાયમ રહે છે, અને શરીર વીર્યરક્ષણરૂપ બ્રહ્મચર્યથી આન્તરિક બ્રહ્મચર્યની પ્રાપ્તિમાં મોટી મદદ મળે છે. શારીરિક નિરોગતા કાયમ રહે તે માટે શારીરિક શાનું જ્ઞાન કરીને યથાશક્તિ અધિકાર પ્રમાણે શારીરિક નિરોગતા રહે તેવા ઉપાયોને જવા જોઈએ. શારીરિક યોગથી માનસિક રોગનું રક્ષણ થાય છે. શારીરિક, વાચિક અને મને યોગ એ ત્રણમાને ગમે તે યોગ પોતાના કાર્ય માટે ઉત્તમ છે.
રૂષભનારા સંધયણ વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આજ શાસ્ત્રવચનથી શનિને ઘણો અનુભવ મળે છે. અને તેથી તેને શારીરિક બલ ખીલવવાનું રહસ્ય સમજાય છે. માનસિક શક્તિ પણ શારીરિક નિર
For Private And Personal Use Only