________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૨
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ગતા અને શારીરિક બળ વિના ધાર્મિક કાર્યાં કરવાને શક્તિમાન થતી નથી, માટે વીશ વર્ષ પર્યંત બ્રહ્મચર્ધાશ્રમમાં રહીને શારીરિક ખળ પ્રાપ્ત કરે તેવી બાળકાને સગવડતા કરી આપવી જોઇએ.
×
www.kobatirth.org
×
X
X
સવત્ ૧૯૬૮ પેષ શુદિ૨ શુક્રવાર તા. ૨૨-૧૨-૧૧,
પાલગઢ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારઅળ વિનાના આચારામાં સરસિકતા અનુભવી શકાતી નથી. આચારાનું બળ સમજાવનારા વિચારે છે. આચારાનું પૂર્ણ જ્ઞાન લીધા વિના આયારાને આચરનારા પુરૂષામાં શુષ્કતા, જડતા અને ગાડરીઆ પ્રવાહની દિશા જોવામાં આવે છે. ક્રિયા વા આચારના એક અથ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ક્રિયાનું રહસ્ય અવમેધવુ જોઇએ. આચાર્ નદીના આકાર જેવા છે. અને વિચારા મેધના જળ જેવા છે. મેઘના જળ જેવા વિચારેાથી નવી નદીઓના આકારા રચી શકાય છે. જેજે કાળે જેજે સારા અગર નઠારા આચારા બન્યા તેતે કાળે તેતે સારા અગર ખોટા વિચારનુંજ તે પરિણામ છે એમ નિશ્ચય એધી શકાય છે. વિચારબળવાળા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે આચારેાતે આચરવાનુ જાણતા હોવાથી શાસ્ત્રવિચારબળવાળા ગીતા બનીને જૈનશાસનને ચલાવે છે. અને તેના અનુયાયિને મેક્ષ પ્રતિ વહેવરાવે છે.
X
X
For Private And Personal Use Only
X
સંવત્ ૧૯૬૮ પોષ સુઢિ ૩ શનિવાર તા. ૨૩-૧૨-૧૧
પાલગઢ.
પાલગઢ અને સેાપાલાની પૂર્વે ડુંગરાની લેન આવી રહી છે. પાલ ગઢના ડુંગરા વગેરેથી મરાઠાએ પેાતાના રાજ્યને પ્રસંગેાપાત્ત બચાવ કરી શકતા હતા. આ તરફના જંગલી લેાકેામાં તિને ધમ ઘણા ભાગે દેખાય છે. વિદ્વત્તાની સાથે નીતિ હોયજ એવા નિયમ દેખી શકાતા