________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
સવત્ ૧૯૬૮ની સાલના વિચારે.
ગુણમાંથી પ્રથમ ગંભીર ગુણુને પ્રાપ્ત કરવા ોએ. ગભીરગુણ પ્રાપ્ત કર્યા વિના શ્રાવકધર્મની પ્રાપ્તિ થતી નથી, ત્યારે સાધુધનની પ્રાપ્તિ ખરેખર ગંભીરગુણ પ્રાપ્ત કવિના કાંધી થઇ શકે. ગભીરગુણુને પ્રાપ્ત કરવા એજ સાધ્યબિંદુ લક્ષ રાખીને સાગર તરગંભીરા એ પદથી પરમાત્માએની સ્તુતિ કરવી જોઇએ. ધરતી પ્રકરણનાં શ્રાવકપણું પ્રાપ્ત કરવા માટે ગભીર ગુણુથી આગળ ચઢવું જોઇએ. મેમ સ્પષ્ટ દર્શાવ્યું છે. ગંભીરતા ગુણ મનુષ્યા ખરેખર મનુષ્યત્વને પ્રાપ્ત કરી શકતા નથી. ગંભીર ગુણુ વિના આર્યધર્મની પ્રાપ્તિ થઇ શકતી નથી. શ્રી સર્વજ્ઞ વીરપ્રભુમાં પેાતાની પાસે રહેલા દુર રહેલા સ જીવાના દોષોને જાણતા હતા. પણ કર્દિ કાઇના દેષોને કહેતા નહાતા. ગંભીરતા વિના ગુપ્તજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જેનું હૃદય સમુદ્રના જેવું ગંભીર નથી તે અનેક ગુણાનુ` ભાજન બની શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૬૮ મૃગશીષ શુદ્દે ૧૪ મગળવાર. તા. ૫-૧૨-૧૯૧૧, મુંબાઇ.
ચતુવિ તિસ્તવ સૂત્રનું મનન કરવાથી પરમાત્મા ઉપર પ્રેમ પ્રકટે છે, અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. ભક્તિમાં અધિકારી થએલ મનુષ્ય શમતા ભાવરૂપ સામાયિક કરવાના અધિકાર પ્રાપ્ત કરી શકે છે. ભક્તિથી હૃદયની શુદ્ધિ થાય છે, અને તેથી શમતાભાવમાં પ્રવેશ કરી શકાય છે. તીર્થંકરાના પર જેની પ્રેમ લક્ષણા ભક્તિ જેની પ્રકટી નથી તે મનુષ્ય સામાયિક આવશ્યકમાં પ્રવેશ કરી શકતા નથી, અને કદાપિ સામાયક અંગીકાર કરે છે તા પણુ મનની ચંચળતાને દૂર કરી શકતા નથી.
સંવત્ ૧૯૬૮ના મૃગશીષ વ ષ રિવ તા. ૧૦–૧૨–૧૧. સુખાઇ
પ્રભુની મૂર્તિ દ્વારા પ્રભુના ગુણ્ણાનુ સ્મરણ કરીને તેવા ગુણા પ્રકટાવવાપ્રણાલિકામાં છે. તત્ સ’બધી સૂક્ષ્મ વિચારીને
ના મુખ્ય ઉદ્દેશ પૂજાની દર્શાવી સ્થૂલ દૃષ્ટાંતેથી પૂજા વિષયનું પ્રતિપાદન કર્યું.
For Private And Personal Use Only