________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
માગશર શુદ ૩ શુક્રવાર, તા. ૨૪ મી. સુખાઇ.
સમાધિનાં સ્થાને સેવ્યા વિના સમાધિની પ્રાપ્તિ થતી નથી. વીશ અસમાધિ સ્થાન ગણાવ્યાં છે. મેાહનીય કર્માંના ઉદયથી અસમાધિ થાય છે. આત્મજ્ઞાનના ઉપયાગ વિના અસમાધિને નાશ થઈ શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ માગસર સુદ્ર ૪ શન. તા. ૨૫ મી નવેમ્બર ૧૯૧૧, મુંબઈ.
ઐતિહાસિક જ્ઞાન મેળવવાથી વાચકોની વિશાલ દૃષ્ટિ થાય છે. એમ હૃદયમાં અનુભવ આવ્યેા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને પ્રાચીન તથા અર્વાચીન ઐતિહાસિક જ્ઞાન મેળવવુ જોઇએ. જૈનયાતિ તા પ્રાચીન તથા અર્વાચીન ઐતિહાસિક જ્ઞાન અવસ્ય મેળવવું જોઇએ. દુનીઆમાં જેટલા ધમ ચાલે છે, તેના આગેવાનાએ કેવી રીતે કેવા સંચાગામાં કેવા પ્રકારના વિચારથી ધર્મ પ્રવર્તાવ્યે તે ઐતિહાસિક પુસ્તકાથી અવમેધાય છે. દેશ, ધર્મ અને રાજા વગેરેના ઐતિહાસિક જ્ઞાનથી સંકુચિત દૃષ્ટિના નાશ થાય છે. ગીતાર્થ ગુરૂનું અવલંબન કરી ઐતિહાસિક પુસ્તકા વાંચવાયો ધર્મ શ્રદ્ધામાં મલિનતા પ્રાપ્ત થતી નથી. પ્રાચીન તથા અર્વાચીન જ્ઞાનમાં પુસ્તકો વાચીને મનુષ્યા મનેાત્તિ પ્રમાણે સાર ખેંચી શકે છે. સમ્યગ્ દૃષ્ટિ જીવાને સવળુ પરિણમે છે, અને જૈન ધર્મના પ્રચાર કેવી રીતે કરવા તેના ઉપાયા પણ જ્ઞાનમાં સ્પષ્ટ ભાસે છે. અને સમય સુચકગુણુની પ્રાપ્તિ થાય છે.
સવત્ ૧૯૬૮ ના માગશર્ શુદ્દે ૧૦ શુક્રવાર, તા. ૧ લી ડીસેમ્બર ૧૯૧૧. સુખાઇ.
રાજકીય ધમની ઉન્નતિ થાય છે તેટલી અન્ય ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. જ્યારે જૈન ધર્મ ભારતવર્ષમાં રાજકીય ધમ હતા ત્યારે તેના પ્રચાર ઘણા દેશોમાં થયા હતા. હાલ જે ધર્માં રાજકીય તરીકે દેખાય છે તેના પ્રચાર ઘણા દેખવામાં આવે છે. જૈન ધર્માં રાજકીય બની રહ્યા નહિ
For Private And Personal Use Only