________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૧૨ શુક્રવાર, તા. ૧૭ મી નવેમ્બર ૧૯૧૧. સુખાઇ.
પ્રભુ ભક્તિનાં ગાયને સબંધી વિચાર કરવામાં આવ્યા, પ્રભુ ભક્તિનું જે સ્વરૂપ અવમેધે છે. અને જે ગાયનમાં લખેલા ભાવાય મય પેાતાના હૃદયને બનાવે છે, અને પ્રભુ ભક્તિના પાત્ર રૂપ બને છે. તેજ પ્રભુ ભક્તિનાં સ્તવના ગાઇને તે તે ઉદ્ગારેા દ્વારા પેાતાના આત્માની ઉન્નતિ કરી શકે છે. શ્રીમદ્ આનન્દધનજી શ્રીયશેાવિજયજી ઉપાધ્યાય અને શ્રીમદ્ દેવચંદજીકૃત પ્રભુનાં સ્તવના ખરેખર અન્તર ઉદ્ગારમય છે. તેથી સ્તવનાના ગાનારાએ તે તે સ્તવનામાં છુપાયેલા ઉચ્ચ ભાવાને અવોધીને ગાય તા પોતાની ઉચ્ચ પરિણતિ કરી શકે. જે સ્તવન ખેલવામાં આવે તે સ્તવનના ભાવાના રસમય હૃદય થવું જોઇએ. કર્તાએ જેવી પરિણતિથી શબ્દો દ્વારા સ્તુતિ કરી હોય તેવી પરિણતિનેા સ્પર્શ થાય તેાજ તે સ્તવન વા સ્તુતિની ઉત્તમતાના ખ્યાલ આવે છે, અને પેાતાના આત્માની શુદ્ધ પરિણતિ થાય છે. આ સંબંધમાં એક ગ્રન્થ બની જાય એટલા વિચારા પ્રકટે છે. હાલમાં ચાલતી પ્રભુ ભક્તિની પ્રણાલિકામાં જ્ઞાન અને તન્મયત્તિ થવાની સુધારણા થવી જોઇએ.
સવત્ ૧૯૬૮ કાર્તિક વઢ ૩૦ સોમવાર. તા. ૨૦ મી નવેમ્બર ૧૯૧૧. સુખાઇ.
પ્રતિબદલે નહિ ઇચ્છવાથી અને ઉચ્ચ દશા થાય છે, તેને પરાપકારનાં કાર્યો કરવાં એ
કાઇપણું મનુષ્યને ઉપકાર કરવા તેના પ્રતિબદલા નહિ લેવાથી આત્માની કેવી રીતે દી વિચાર કર્યાં. પેાતાના અધિકાર પ્રમાણે વેાન્તિઓના કમ યાગ છે. અને જેનેાના સુક્રિયાયાગ છે. પરાપકારનાં કાર્યા પ્રતિદિન કર્યા કરવાં પણ તેના કુળની આકાંક્ષા રાખવી નહિં. આજ સિદ્ધાંત મહાત્માઓએ પ્રતિપાદન કર્યાં છે. તેની ઉત્તમતાને અનુભવ ખરેખર તે પ્રમાણે વર્તનારજ અવષેાધી શકે છે. મહાત્માએ સ્વાભાવિક રીત્યા નિષ્કામ પરેપકાર કરણીને વ્યસનની પેંઠે મન વાણી અને કાયાથી આદરે છે.
For Private And Personal Use Only