________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
ભાવ ઉસન્ન થાય છે. જીતવામાચા, સમ્યતામાયા, ફેવિત સામાયજ, અને સર્વવિરતિભામાય, આચાર સામાયયિ ઉત્તરાત્તર અત્યંત સુખની પ્રાપ્તિ કરાવનારાં છે.
કેટલાક સાધુઓના રાગી અનેલા અને જૈનકુળથી ખનેલા શ્રાવકા અધ્યાત્મશાસ્ત્રના લેખા લખવાથી એકાન્તે નિશ્ચયવાદી આદિ આક્ષેપેા કરીને લેાકાની રૂચિ ઉઠાવવા પ્રયત્ન કરે છે અને નિન્દાની મલીનતાથી પોતાના આત્માને મલીન કરે છે, તે દેખીને તેના ઉપર ખરેખર અન્તઃકરણથી કરૂણાભાવ ઉદ્ભવે છે, તેઓનુ શ્રેય થાઓ ! ઉત્તમ વ્યવહાર અને અધ્યાત્મ દૃષ્ટિ એ એની આવશ્યકતા સ્વીકારૂ છું. ઉત્તમ ધર્મ વ્યવહારમાં પ્રવૃત્તિ કરવી. એકદમ ઉત્તમ વ્યવહારની ક્રિયાઓ પ્રાપ્ત ન થાય તેથી કંટાળવુ જોઇએ નહિં. દોષ લાગે છે અને ઉત્તમ વ્યવહાર ધર્મની આચરણ થઇ શકતી નથી. એમ કહી ઢીલા ખતીને ધ બ્યવહારની પ્રવૃત્તિ મૂકી ન દેવી જોષ્ટએ. હૃદયમાં નિશ્ચય દૃષ્ટિ ધારણ કરવી. આવી વીતરાગ ઉપદેશ શૈલીથી પ્રરૂપણા કરતાં કાષ્ટ આક્ષેપ કરે વા નિન્દા કરે તેથી મનમાં ખેદ ઉત્પન્ન થતા નથી. સાપેક્ષ નયવાણીથી ખાધ દેતાં, અને સાપેક્ષ બુદ્ધિથી પ્રવતાં, નિર્ભયત્વ હૃદયમાં છે. વીતરાગની આજ્ઞાએ ધર્મ છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૧૧ ગુાર તા. ૧૬ મી નવેમ્બર ૧૯૧૧. સુભાઈ.
૧૬૩
For Private And Personal Use Only
શ્રાવકાની દાક્ષિણ્યતામાં ફસાઇને સ્વતંત્રતાને ત્યાગ કરવા નહિ, અને રત્નત્રયીની આરાધના માટે, વિચાર અને આચારમાં એક ટેકથી ત્તિ કરવીતથા દુ:ખ વેઠીને સત્યતત્ત્વને ઉપદેશ દેવા. તથા કાતી અપવાદ વિના ચારિત્ર માર્ગમાં સ્પૃહા રાખવી નહિ, એવી પૂર્વીના કરતાં હવે ઉત્કટ પ્રતિજ્ઞા આજરાજ કરવામાં આવે છે.