________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૮
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારી.
પ્રકારના અધિકારીએ પ્રતિજ્ઞાનની મુખ્યતાએ ઉપદેશ દેવામાં આવે છે. ગીતાચેતિા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તેમજ અભિન્ન ભિન્ન અધિકારીની યાગ્યતાના ભેદે આદિ અનેક આશયેાથી ભરપૂર ઉપદેશ હોય છે. બાલ, મધ્યમ અને ઉપદેશ ઉત્કૃષ્ટ શ્રાતા પ્રતિ અમુક અમુક ખાખતા સંબન્ધી ભિન્ન ભિન્નપણે ઉપદેશ દેવામાં આવે છે. ગીતા સાધુઓની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ભિન્નતાએ, ઉત્સર્ગ અને અપવાદની ભિન્નતાએ, આચરણાએ પણ ઉત્સર્ગ અને અપવાદને અનુસરી હોય છે. ચારિત્રમાર્ગમાં ઉત્સર્ગ અંતે અપવાદ એ એ વિના ચાલી શકતું નથી. ક્ષયાપશમ જ્ઞાનની ભિન્નતાથી શ્રાતાના અને શિષ્યાના ભિન્ન ભિન્ન અધિકાર હોવાથી ગીતા ગુરૂ દ્વારા સર્વેને એક સરખા લાભ મળી શકે વા ન મળી શકે તેમાં કંઇ આશ્ચય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬૮ કાર્તિક સુદ્રે ૯ મગળ. તા. ૩૧ શ્રી આર્કટામ્બર ૧૯૧૧. સુખાઇ.
મિથ્યાષ્ટિજીવાને સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શીનથી પણ મેાક્ષ માના અશભૂત તપશ્ચર્યાદિ ક્રિયા હોય છે. મને મેાક્ષ માર્ગની પ્રાપ્તિ થાઓ ! આવા આશયથી તપશ્ચર્યાં કરનારા મિથ્થા દૃષ્ટિ મનુષ્યને સકામ નિર્જરા હોય છે. ષડ્ ત્રિરાટ્ જ્ઞત્વ નામના ગ્રન્થમાં મેક્ષો મે મૂત્ આવી કામ એટલે ઇચ્છાથી તપઃ પરિશ્રમ સહન કરનારને સકામ નિર્જરા દર્શાવી છે. યેાગશાસ્ત્ર વૃત્તિમાં પણ નિર્ગુ મે સૂચત્ એ પ્રમાણે અભિલાષવડે મુક્ત પુરૂષને નિરાતે સકામ નિરાકથી છે. સમ્યકત્વ દશા પ્રાપ્ત કરવાને જે આસન્નતાને ભજતા હાય અને મેાક્ષ મારા થાએ આવી કામનાથી જેએ તપ કરતા હોય તેવા મિથ્યા દૃષ્ટિ જીવાને સકામ નિર્જરા ઘટી શકે છે. ધર્માં બિન્દુ વગેરેમાં શ્રીમદ્દ હરિભદ્ર સૂરિએ પત ંજલી પ્રમુખને માનુસારી ગણ્યા છે. પ્રથમ ગુણ સ્થાનકમાં મનુષ્યાને સદુપદેશ મળે છે ત્યારે ચાયા ગુણ સ્થાનકની તેને પ્રાપ્તિ થાય છે. માટે મિથ્યા દષ્ટિ જીવાને જનાગમના ઉપદેશ આપવા કે જેથી તેઓમાંના કાને પણ્ અનેકાંત માની શ્રદ્ઘા થાય. પ્રદેશી રાજા સમાન દૃઢ નાસ્તિકા પણુ સદ્ગુરૂએના ઉપદેશથી સમ્યકત્વને પામ્યા માટે જૈન સાધુઓએ એ જૈન ધર્મના ફેલાવે કરવા હોય તો પ્રથમ જૈન ધર્મ ઉપદેશ મનુષ્યાને દેવા. યાગ્યતાની પરીક્ષા કરીને આપેલા ઉપદેશ મનુષ્યાને અસર કર્યા વિના રહેતા નથી.
For Private And Personal Use Only