________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संवत् १९६८नी सालना उद्गाररूप विचारो.
સંવત ૧૬૮ કાર્તિક સુદ ૧ સોમવાર. ૨૩ મી.
ઍકટેમ્બર ૧૯૧૧. મુંબાઈ. પ્રાતઃકાલમાં દેવદર્શન. પ્રારભ વર્ષમાં કેવી રીતે વર્તવું તેનો વ્યાખ્યાનમાં ઉપદેશ દીધો. સાધુના આચારો અને વિચારો કેવા જોઈએ તેને વિચાર કર્યો.
નવીન વર્ષમાં નતિ અને પરોન્નતિનાં કાર્યો મારાથી થાઓ ! ચારિત્રની ઉત્તમ કટીમાં વિશેષતઃ સ્થિરતા થાઓ ! સશુરૂ અને સંપુરની પ્રેમદષ્ટિનું પાત્ર થઈ શકાય તેમ સર્વ વ્યવસ્થા બને !
માનસિક દોષો અને કાયિક દેશોનો નાશ થાઓ? આમ શક્તિ ખીલે.
મુંબાઈ સંવત્ ૧૯૬૮ ના કારતક સુદ ૨ મંગળ.
તા. ૨૪ મી ઑકટોબર ૧૯૧૧. મનુષ્યના શુભ વિચાર અને અશુભ વિચારોને આધાર આન્તરિક અને બાહ્ય સંયોગો પર પ્રાયઃ રહ્યા છે. કરોડો કરોડો વિચાર કરીને,
મનુષ્યની પરીક્ષા કરીને તેની આગળ હૃદય ખેલવું. જગતના પ્રવાહમાં પ્રવાહિત મનુષ્યોને ઘણો ભાગ એકદમ ઉચ્ચ જ્ઞાનમાં પ્રવિષ્ટ થવાને નથી. મધ્યમ વૃત્તિથી જગતના મનુષ્યોને મોટે ભાગ જ્ઞાનમાં પ્રવહે છે. પરિપૂર્ણ જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત કરવાને ઉત્સાહ રાખ, અને પિતાના અધિકાર પ્રમાણે અન્ય જીવોની દશા ન હોય તેથી તેના સંબંધે કંટાળવું નહિ,
20
For Private And Personal Use Only