________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માંક વર્ણ વિચાર.
વિના મેાક્ષમાર્ગનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. શ્રીસ નવીર પ્રભુએ ત્યાગી ગુરૂની મહત્તા દર્શાવી છે અતએવ આત્મજ્ઞાન અને પરમાત્મ પદની પ્રાપ્તિ અર્થે મુનિ સદ્ગુરુ શરણ્યપણે સ્વીકારીને ચારે વર્ણના પુરૂષો અને સ્ત્રીઓએ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઇએ. સમ્યગ્ જ્ઞાનના અભાવે આત્મા તેજ ચતુતિ રૂપ છે. આત્માને સમ્યગ્ આત્મજ્ઞાનપ્રદ મુનિ સદ્ગુરૂ છે. તએવ સ વ ના મનુષ્યએ મુનિવરાની સેવા કરી આત્મજ્ઞાન દર્શન અને ચારિત્ર્યની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવેા. સાધુઓની સેવા ભક્તિધી વિશ્વ મનુષ્યાનું કલ્યાણ થાય છે. વાસ્તવિક ત્યાગી મુનિરાત્રે સર્વ વિશ્વ મનુષ્યેાના પૂજ્ય નેતાએ છે. તેની શ્રદ્ધા ભકિતમાં વિશ્વ મનુષ્યાએ વવું એઇએ. વિશ્વની ઉન્નતિ, શાન્તિ અને તેમના વાસ્તવિક સુખના આધારમૂર્ત સાધુએ છે એમ સત્ય માનવું એવું સત્યનું વાદ્ય વગાડીને વિશ્વવર્તિ મનુષ્યાતે જાહેર કરવામાં આવે છે. ચારે વર્ણના મનુષ્યાને ધાર્મિક ભાવનાના રસવર્ડ પે:ષીને તેનું નૈતિક અને ધાર્મિક ઉચ્ચ જીવન કરનારા સાધુએ છે. આચાર અને વિચારની ઉત્તમતાની સાથે મનુષ્યાને દિવ્ય સૃષ્ટિમાં દિવ્યાત્મા તરીકે બનાવનાર મુનિરાજોને ગૃહસ્થાએ સ્વપ્રાણભૂત માનવા જોઇએ.
For Private And Personal Use Only
૧૫૧
સાધુ અને સાધ્વીઓના જ્ઞાન અને ચારિત્ર્યપર સર્વ મનુષ્યાની ઉન્નતિના આધાર રહેલા છે. સાધુઓ અને સાધ્વીઓના સચિારા અને સદાચારાની વિશ્વપર જેટલી અસર થાય છે તેટલી અન્યથી થતી નથી. સાધુઓ અને સાધ્વીઓ એ આના દેવ દેવીએ છે.તેમના પર આયાની જ્યાંસુધી પૂજ્ય બુદ્ધિ રહેશે ત્યાં સુધી ભારતમાં આત્ય સરક્ષારો, ધર્માચાર્યાં, સાધુઓ અને સાધ્વીઓથી વિશ્વને ધર્મના અને ભાષા સાહિત્યને લાભ મળે છે. શાસ્ત્રાના પ્રવાહને પ્રવર્તાવનાર સાધુએ અને સાધ્વીઓની સેવા ભકિતથી દેશેાતિ ખરી રીતે થઇ અને થશે એમ નિશ્ચયતઃ અવય્યાધવું. સ’પ્રતિ જે કંઈ ધાર્મિક સાહિત્યશાસ્ત્રોના અખૂટ ભડાર છે તેના પિતા માતા ખરેખર સાધુ અને માવીએ છે. ધર્મનું રક્ષણ કરવાથી અને ધર્માભિમાનના પ્રબલ વેગથી દેશની રક્ષા થઇ શકે છે. દેશની ભાવનાના કરતાં ધમની ભાવનાનુ મૂળ ઉડ્ડ' છે. અતએવ ધર્મ સામ્રાજ્યની એકતાના ઝુડાતળે અનેક મનુષ્યા સ્વધર્મ રક્ષણાર્થે આત્મભાગ અર્પવા તત્પર બને છે. સામાન્ય મતભેદે કુસંપ, લેશ, વૈર આદિ ઉત્પન્ન કરીને પરસ્પર એક બીજાના નાશ કરવાને સાધુએએ પ્રયત્ન ન કરવા. મતભેદ સહિષ્ણુતા ધારણ કરીને પરસ્પર એક બીજાને