________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માંક વર્ણ વિચાર.
વાળાઓનુ પારસ્પરિક યુદ્ધ સદા પ્રવાઁ કરે છે. વિશ્વમાં કાઇ સમયે આસુરી શકિતના ઉપાસકેાનું પ્રાબલ્ય વધે છે તેા કાઇ સમયે દૈવી શક્તિવાળાનુ જોર વધે છે. દૈવી શક્તિ વિશ્વનું સોંરક્ષણ કરે છે અને આસુરી શક્તિ ખીલીને અન્તે વિશ્વના પ્રાણીઓને સહારે છે. આવી બે પ્રકારની શક્તિયાનુ પૂર્ણ રહસ્ય અવમેાધ્યા વિના વિશ્વ મનુષ્યા સત્ય ધર્મ અને વ્યવહારનું સરક્ષણ કરવા શક્તિમાન થતા નથી. વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સત્વગુણની દૈવી શક્તિયાનું સામ્રાજ્ય પ્રવર્તો એવું થવાનુ નથી તેમજ વિશ્વમાં સર્વત્ર સર્વથા આસુરી શક્તિયાનું સર્વદા સામ્રાજ્ય પ્રવર્તો અને સત્વગુણની શક્તિયાના સર્વથા તિાભાવ થરો એમ પણ બનવાનું નથી. વિશ્વમાં કોઇ દેશમાં કાઇ કાલમાં કેચિત જીવ દ્રબ્યામાં આસુરી ભાવનું મુખ્યપણે અને સત્વગુતુ ગણું સામ્રાજ્ય પ્રવહ્યું, પ્રવર્તે છે અને પ્રવર્તશે. વિશ્વમાં કોઇ દેશમાં કાઇ કાલમાં કચિહ્ન આ વેામાં સાત્વિકગુણ શક્તિયાનું મુખ્યપણે અને રજોગુણ તમે ગુણુની આસુરી શક્તિયેતુ ગળુભાવે સામ્રાજ્ય પ્રવર્ત્યે, પ્રવર્તે છે અને પ્રવર્તશે. આત્મજ્ઞાની મહાત્માઓનુ મુખ્ય સાધ્ય લક્ષ એ હેાય છે કે વિશ્વવત્તિ સ છવાને આત્માનું જ્ઞાન અર્પીને રજોગુણ અને તમેગુણુથી પરાર્મુખ કરી સત્વગુણાભિમુખ કરીને તેઓને પરમાત્મપદ ભેટતા કરવા પરન્તુ આ તેની તેમ સર્વથા સર્વદા વે!તે ઉપયાગી થઈ શકતી નથી, એનું કારણ એ છે કે સર્વે જીવેાતે ભિન્ન ભિન્ન કમ લાગેલાં હોવાથી તેએની એક સરખી વિચારશ્રેણુ અને મેાક્ષ માર્ગ પ્રવૃત્તિ પણ એક સરખી હેાતી નથી. આવી સ્થિતિ ખરેખર વિશ્વની છતાં ગૃહસ્થ ચાતુક ધર્મ કર્મની વિચારાયારાવ્યવસ્થાનું બંધારણ કરી તેએ સર્વાં જીવાને સત્વગુણી બનાવવા પ્રયત્ન કરે છે અને આત્માની પરમાત્મતા પ્રકટ કરાવવા સર્વોપાચાને દર્શાવે છે. સત્વગુણી મનુષ્યા દૈવી સંપત્તિવાળા છે અને તેઓનું મુખ્યતાએ આ ક્ષેત્રના ભૂતના ઉપગ્રહે અવતર ું થાય છે. અન્ય દેશામાં સાત્વિકગુણી મનુષ્યા ગાણુતાએ ઉપજે છે એમ છતાં આ ક્ષેત્રના આ મનુષ્યાની સાત્વિકતા તેા જુદા પ્રકારની હોય છે. અનન્ત સાધુએએ અને તીર્થંકરેએ આર્ય ક્ષેત્રની મૃત્તિકામાંથી પોતાના દેહને પાચેછે અને તેઓએ અનન્ત ઢહાને આય ક્ષેત્રની વૃત્તિકામાંથી વિલયભૂત કયા છે.તેઓના શરીર ના પંચભૂતના ભાગ પંચભૂતમાં આય ક્ષેત્રમાં ઉપજે છે, તે સર્વ સામશ્રીદ્વારા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવયેાગે પરમાત્મપદ પ્રાપ્ત કરવા અધિકારી બને છે.
For Private And Personal Use Only
૧૪૭