________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૬
ધર્માંક વર્ણ વિચાર.
નથી તે ધર્મ વિશ્વમાં જીવી શકતા નથી. ફક્ત તે ઇતિહાસના પાને સ્વાસ્તિત્વની યાદી ભવિષ્યની પ્રજાને દેવરાવે છે એમ અવોધીને પરસ્પર ચાર અંગવાળા મનુષ્ય વગે સ ંપીને ધર્મમાં ચાર આંગવાળા મનુષ્ય વર્ગની વૃદ્ધિ કરવી જોઇએ અને નષ્ટ થએલાં બંધારણે!ને પુનઃ પ્રગટાવી સુષ્યવસ્થિત કરવાં જોઇએ. જ્ઞાનિવગ ની હાનિ થતાં દેશની પ્રજાની–ધમની અને ત્રણ વર્ણની હાનિ થાય છે. જ્ઞાનિવ વિના ક્ષત્રિય વૈશ્ય અને ને સ્વાધિકારમાં વ્યવસ્થિત રાખવાને અન્ય કોઇ શિક્તમાન થતા નથી. જે દેશમાં નાનિયા ઉચ્ચ દશામાં હોય છે તે દેશની પડતી થતી નથી. ક્ષત્રિય-શૂદ્ર અને વૈશ્યનું મગજ ખરેખર જ્ઞાનિવર્ગ છે. ક્ષત્રિય વર્ગના અભાવે દેશ ધર્માં અને પ્રજાનું સંરક્ષણ થઇ શકતુ નથી. બ્રાહ્મણ અર્થાત્ જ્ઞાનિવર્ગ - વૈશ્ય અને શૂદ્ર એ ત્રણની સંરક્ષા કરવાને ક્ષત્રિય વર્ગ શક્તિમાન થાય છે. જે દેશમાં જે ધર્મમાં ક્ષત્રિય વર્ગની સર્વ પ્રકારે ઉન્નતિ હોતી નથી તે દેશ અન્ત પરતંત્ર બને છે અને જ્ઞાન વ્યાપાર અને સેવાથી વિમુખ અને અવ્યવસ્થિત થઇ જાય છે. જે દેશમાં ક્ષત્રિય વર્ગની યથાયેાગ્ય ઉન્નતિ હાય છે ત્યાં બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ ત્રણ વર્ગની ગુણ અને કર્મથી ઉન્નત હોય છે જ. બ્રાહ્મણુ, અને ક્ષત્રિય વર્ગ એ બન્નેનું પોષણ કરનાર વૈશ્ય વર્ગની ઉન્નતિ જ્યાં હાતી નથી ત્યાં અવશેષ ત્રણ વર્ગની પડતી થાય છે. બ્રાહ્મણ-ક્ષત્રિય અને શૂદ્ર વર્ગના પાષક વૈશ્ય વર્ગ જેમ અને તેમ ઉચ્ચ સ્થિતિમાં આવે તેવા પ્રયત્ના કરવા જોઇએ. વૈશ્ય વર્ગથી ધર્મકારક જતાનુ પાષણ થાય છે. વૈશ્ય વર્ગ વિના દેશની ધર્મની અને મનુબ્યાની પાષકતા રહી શકતી નથી. ક્ષત્રિય વર્ગાદિને પાષક વસ્તુઓને પુરી પાડનાર અને વ્યાવહારિક સગવડતા કરી આપનાર વૈશ્ય વર્ગ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ખેતી અને મધ્યમ વ્યાપાર એ એનું સંરક્ષણુ કરનાર અને એને ખીલવીને વિશ્વનું પેાષણ કરનાર વૈશ્યવર્ગ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણમાં બ્રાહ્મણુ, ક્ષત્રિય અને શૂદ્ર વર્ણ પણ ઉન્નતિ પર હોય છે, દેશ અને પરદેશની સાથે ક્રય વિક્રય કરીને દેશને ધન અને હુન્નર કળા વધુ આમાદ બનાવીને ધર્મની બાહ્ય સ્થિતિના ધર્મ વૃદ્ધિકારક વ્યાપા રાતે વૈશ્યવર્ગ ખીલવી શકે છે. જે દેશમાં અને જે ધર્મમાં વૈશ્યવની પડતી હોય છે તે દેશની અને તે ધર્મોની પડતી થાય છે. વૈશ્યવર્ગ. સ રક્ષણ ક્ષત્રિય વર્ગ કરી શકે છે અને વૈશ્ય વર્ષાંતે જ્ઞાનવડે ઉચ્ચ કરનાર ગુણ કથી વિદ્યાનાથી બનેલા બ્રાહ્મણ વર્ગ છે અને
For Private And Personal Use Only