________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધકવણું વિચાર.
સામ્રાજ્યમાં એ ચાર અંગવાળી મનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરી શકે છે. શીર્ષને બ્રાહ્મણની ઉપમા આપવામાં આવે છે. બાહુને ક્ષત્રિયની ઉપમા આપવામાં આવે છે. ઉદરને વૈશ્યની ઉપમા આપવામાં આવે છે અને પાદને શૂદ્રની ઉપમા આપવામાં આવે છે. જે ધમ સૃષ્ટિમાં આચાર આંગાની અભ્યસ્થા થઈ હોય છે તે ધર્મના પ્રાણે વિશ્વમાં જીવો રહી શકતા નથી. ગુણુ કર્માનુસાર રીતિએ અથવા વર્ણવ્યવસ્થાની રીતિએ ચાર અંગવાળા મનુષ્યો જે ધ સામ્રાજ્યમાં વર્તે છે તે ધર્મ સામ્રાજ્ય વિશ્વમાં ઐતિહાસિકપત્રપટ્ટપર સ્વનામની ખ્યાતિ ચિર જીવી કરવા શક્તિમાન થાય છે. તથા વિશ્વમાં સદા જીવવાને માટે તે ધર્મ સામ્રાજ્ય શક્તિમાન થાય છે. જે ધમાં શૂદ્ર મનુષ્યા અર્થાત્ સેવા કરનારા મનુષ્યા, ક્ષત્રિય મનુષ્યા અર્થાત્ ધર્મ અને મનુષ્યાની રક્ષા કરનાર મનુષ્યા, વૈશ્ય મનુષ્યા અર્થાત્ સ જનતુ' પેષણ થાય એવી વ્યાપારવૃત્તિ ચલાવનારા મનુષ્યા અને સર્વ અંગાનું સુવ્યવસ્થિત તત્ર પ્રવર્તે એવા વિચારકા અર્થાત્ બ્રાહ્મણેા નથી તે ધર્મ શનૈઃ શનૈઃ અનેક આધાતાથી ક્ષીણુતાને પામી નષ્ટપ્રાયઃ બને છે. ધનુ વ્યવસ્થાપન કરનારા વ્યવસ્થાપક ધર્મ ગુરૂએ આ ચાર અંગેની વ્યવસ્થા અને તેની પરંપરાના પ્રવાહ સદા વહે એવા ઉપાયા લેવા સદા પ્રøત્ત કરે છે. આ ચાર અંગવાળા મનુષ્યેાના પ્રત્યેક સથે પરસ્પર મળીને સુબ્ય સ્થિત રહી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે વિશ્વમાં સ્થાસ્થિત્વનું સંરક્ષણુ અને સ્વકીય બુદ્ધિપૂર્વક ધનુ' સંરક્ષણ કરી શકે એવી રીતે ધર્મ સામ્રાજ્યના કાયદા કાનુને! રચવા જોઇએ અને તે અમલમાં મૂકવા જોઇએ. આવી સુવ્યવસ્થિત ચારે અગાની રક્ષાદ્ધિના પ્રાચીન કાયદા કાનુના હાય તાક્ષેત્રકાલાનુસારે એમાં ઘટતા સુધારા વધારા કરીને વ્યવહારમાં પ્રાકટય કરીને ધમ વ્યવહારસામ્રાજ્યમાં કરવા જોઇએ. ઉપર્યુક્ત ચાર અગા પૈકી જે અંગનું મહ્ત્વ થાય છે તે અંગથી અન્યાંગાને હાનિ પહોંચે છે. શૂદ્ર વર્ગને હાનિ પહેાંચતા બ્રાહ્મણાદિ અન્યાંગાને હાનિ પહોંચે છે. ક્ષત્રિય વર્ગનું પ્રાબલ્ય ઘટતાં બ્રાહ્માદિ વને હાનિ પહોંચે છે. પાદ-હસ્ત--ઉદર અને શીર્ષ એ ચાર અંગાના શરીરમાં પરસ્પર જેવા સબંધ છે તેવા સ્થૂલ જગત્ અને ધર્મવ્યવહારમાં એ ચાર અંગવાળા મનુષ્ય વર્ગના પરસ્પર સંબંધ છે. તેની વ્યવસ્થા કરવી એ સર્વાંગાનું પરસ્પર સાહાય્યક કર્તવ્ય છે. જે ધર્મરાજ્યમાં આ ચાર વર્ગની ઉપયોગિતા અભેધકશી સક્ જ્ઞાનિયા હોતા
તેના અમલ
For Private And Personal Use Only
૧૩૫