________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
પ્રભુની પરમાથ દેશનાનું સ્મરણ કરવું. શ્રી વીર પ્રભુએ છેલ્લા વખતે શેાળ પ્રહર સુધી દેશના દીધી. શ્રીવીર પ્રભુએ જગતને તારવા માટે જે ઉપદેશ દીધા તે કદી ભુલાય તેમ નથી. તેમના કંઠેનું વારંવાર પૂજન કરીને તેમના ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા એજ પૂજાનું ખરૂં કર્ત્તવ્ય છે. પ્રભુનુ હૃદય પૂછને પ્રભુના હૃદયની પેઠે આપણુ` હૃદય શુદ્ધ બનાવવા સંકલ્પ કરવા. પ્ર ુએ ધ્યાન ધરીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું તે પ્રમાણે આપણે પણ ધ્યાન ધરવા પ્રયત્ન કરવા જોઇએ. છદ્મસ્થાવસ્થામાં પ્રભુએ ક્ષમાદિ અનેક ગુણાને હૃદયમાં ધારણ કર્યાં હતા અને મેરૂ પર્વતની પેઠે હૃદયમાં ધૈર્ય ધારણ કરીને ઉપસર્ગાથી ચલાયમાન થયા નહાતા. પ્રભુના હૃદ્યને પૂછતે પ્રભુના હૃદયગુણા લેવા દૃઢ સાંકલ્પ કરવા. પ્રભુનુ હૃદય પૂને તેવુ' હૃદય બનાવવા દરરાજ ચાંપતા ઉપાયેા લેવા. પ્રભુના હૃદયમાં રહેલા દરેક ગુણોનું સ્મરણ કરીને પ્રભુનુ હૃદય પૂજવામાં આવે તે પૂજકોના વ્યની શુદ્ધિ થઇ શકે. પ્રભુના હૃદયને પૂછને હૃદયના પ્રત્યેક ગુણા લેવા દૃઢ સંકલ્પ કરવેા. હું પ્રભા તમારૂ હૃદય જેવુ નિમ`ળ છે તેવું મારૂ` હૃદય કરવાને માટે હું તમાર હૃદય પૂછને દૃઢ સંકલ્પ કરીને મારૂ હૃદય આજથી શુદ્ધ બનાવવા પ્રયત્ન કરીશ. મારા હૃદયમાં રહેલાં ક્રોધાદિક દાષાને હવે હું આપનું હૃદય પૂછતે દૂર કરવા પ્રયત્ન કરીશ. આપના હૃદયનું આલંબન લેઇ મા હૃદય શુદ્ધ કરવા આજથી ખરા અંતઃકરણથી પ્રયત્ન કરીશ. હું પ્રભે! ! આપના હૃદયમાં પ્રગટ થએલ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મારા હૃદયની આજથી હું શુદ્ધિ કરીશ. શુદ્ધ હૃદયની શુદ્ધતાને પ્રકાશ ખરેખર શુદ્ધ હૃદયમાં પડી શકે છે. આપના હૃદયની પૂયતા અવમેધાયાથી મારા હૃદયમાં આપનુ હૃદય ધ્યેયાકાર રીતે પરિમાવીશ અને આપના હૃદયના ગુણો પ્રાપ્ત કરીશ એમ-હૃદયની પૂજા કરતાં દૃઢ સંકલ્પ કરવા. જે લાકા પ્રભુનું હ્રદય પૂજે છે અને પ્રભુના હૃદયના ગુણા પેાતાના હૃદયમાં પ્રગટાવતા નથી તે પ્રભુની હૃદય પૂજાનું માહાત્મ્ય સમ્યગ્ અવશેાધી શકતા નથી. પત્થર પણ દોરડીના ઘસારાથી ઘસાય છે પણ જેનું હૃદય ખરેખર પ્રભુના હૃદયની પૂજા કરતાં પાપથી દૂર ન થાય તે સમજવું કે તે જીવ હજી સંસારમાં ઘણા વખત પરિભ્રમણ કરશે. પ્રભુનું હૃદ્ય પૂજતી વખતે દરરોજ હૃદયમાં વિચાર કરવા કે પ્રભુનું હૃદય પૂજીને મારા હૃદયમાં મેં કયા કયા ગુણેા પ્રગટાવ્યા અને હજી કયા કયા ગુણા પ્રગટાવવાના પ્રભુના હૃદયને પૂછને ગૃહસ્થ જૈનાએ હૃદયની શુદ્ધતા કરવા પ્રયન કરવેા.
બાકી છે. દરરાજ
17
For Private And Personal Use Only
૧૨૯