________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિય સેવા.
अतिथि सेवापर कबुतर अने कबुतरीनुं दृष्टांत.
તેના તાપ વડે પેલા શીકારીને ચૈતન્ય આવ્યું અને તે ખેડ થયેા કહ્યુ તરી પેાતાના સ્વામી કછુતરને કથે છે કે આપણા ઘેર આવેલા આ શિ કારી અતિથને ભોજન કરાવવુ જોઇએ. કમ્રુતરે કહ્યું હું આ તાપણીમાં પડીને શેકાઇ જઇશ તે તે ખાને શિકારી તુષ્ટ થશે. કબુતરી કહેવા લાગી કે હું તાપણીમાં પડું. કબુતર કહેવા લાગ્યા કે હું તાપણીમાં પડું. ઘી રકઝક થયા પછી બન્ને ઠરાવ કરીને તાપણીમાં પડયાં. પેલા શિકારી આ બન્નેની વાત સાંભળીને તથા તે બન્નેના શરીરનું ભાજન કરીને તે વિચારવા લાગ્યા કે અરે મેં તેા ગૃહસ્થાવાસ માંડીને આ પંખીના જેવુ કદિ કાઈનું આતિથ્ય કર્યું" નથી. પંખીઓ પણ અતિથિ સેવામાં સર્વસ્વ ત્યાગ કરીને પોતાની ફરજ બજાવે છે ત્યારે મેં તે કંઇ કર્યું નથી. મારી શી ગતિ થશે ? મે તેા લાખા પશુ પંખીઓને મારીને ભારે। આત્મા પાપી બનાવ્યા છે. કાઇ પણ પુણ્યનું કાય મેં કર્યું નથી. મેં આજ સુધીનુ બધું જીવતર નકામું ગાળ્યુ છે એમ વિચાર કરતાં કરતાં તેના મનમાં બહુ પશ્ચાત્તાપ થયા અને અશ્રુની ધારા વહેવા લાગી. વગડામાં એક સાધુ ધ્યાન ધરતા હતા તેની પાસે ગયા અને પેાતાનું સર્વ વૃત્તાંત કથીને પાપને નાશ કરનારી એવી સાધુની દીક્ષા ગ્રહણ કરી. તે યમ-નિયમેાને પા ળવા લાગ્યા. દુર્ગુણાને ત્યાગ કરીને ધર્મનાં અનુઢ્ઢાને કરવા લાગ્યા. અન્તુ મરીને સુર્ગાતમાં ગયા. કશ્રુતર અને કબુતરીનુ ગૃધાવાસનું અતિથિ સેવા ઉપર દૃષ્ટાંત સાંભળીને ગૃહસ્થ મનુષ્યાએ તિર્થ સેવા કરવી જોઇએ, સાધુઓની સેવા કરવી જોઇએ, ત્યાગીને આહાર પાણી વડે રોવવા જોઇએ. દયા-સહ-પરાપકાર–તિ, શુદ્ધ પ્રેમ વડે ધર્મ કરવામાં તત્પર થવું ોઇએ.
For Private And Personal Use Only
૧૨૫