________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अतिथि सेवा.
સવત્ ૧૯૬૭
ગામડાએમાં આતિથ્યભાવ વિશેષ દેખવામાં આવે છે. ભારત ભૂમિના ગામડાઓમાં અતિથિને દેવની સમાન પૂજવામાં આવે છે. પેાતાને ઘેર કાઇ પણ મનુષ્ય આવે તે તેના સત્કાર કરવા જોઇએ અને તેને યથાશક્તિ ભાજત કરાવીને ખુશ કરવા જોઇએ. પાતાને ઘેર કર્દિ શત્રુ પણ અતિયિ થઇને આવે તે લૈાકિક વ્યવહાર પ્રમાણે તેના આદર સત્કાર પૂજા કરવાની જરૂર છે. સર્વ પ્રકારના અપરાધા સૂત્રી જને શત્રુને પણ ધેર આવતાં અતિથિ તરીકે સ્વીકારી તેના દેવની પેઠેં આદર સત્કાર કરવા જોઇએ. અતિથિ સત્કાર સંબધી અમારા સાંભળવામાં એક વાત આવી હતી તે નીચે મુજબ.
મેવાડમાં કેશરીયાજી તરફના પહાડી પ્રદેશમાં એક ભાવડા રહેતા હતા. દુષ્કાલના પ્રસગે તે ગરીબ થઇ ગયા હતા. એક વખત એક સાહેબ પાદરીની પાસે સાહાય્ય લેવા ગયા. પેલા પાદરી સાહેબે સિપાઇ પાસે ધક્કા મરાવી કાઢી મૂકયા. પેલા ભાવડા પેાતાના ઘેર ગયા અને અન્ય ઉપાયે વર્લ્ડ આ∞વકા ચલાવવા લાગ્યા. કેટલાક માસ બાદ પેલા સાહેબ ડુઇંગરામાં કરવા ગયા. ડુંગરામાં તે ભૂલે પડયા અને સાંજરે પેલા ભાવડાની ઝુંપડી પાસે આવી પહોંચ્યા. સાહેબ આખા દિવસનેા ભૂખ્યા અને તરસ્યા હતા. પેલા ભાવડાએ પાદરી સાહેબને આળખીને માન સાથે ખાટલી ઉપર એસાડયા અને પેાતાના ઘરમાંથી પાણી લાવીને પાયું, પશ્ચાત્ તેને છાશ રોટલા અને ધેાલીનાં પાંડાનુ શાક ખાવા આપ્યું. સાહેબને તા ભૂખથી તે અમૃત સમાન લાગ્યું. રાત્રીના વખતમાં સાહેબને ધાસની પથારી કરીને તેમાં સુવાની વ્યવસ્થા કરી આપી તથા તેને તાપવા માટે તાપણી કરી. તેમજ નનવરાના ઉદ્ધવ ન થાય તે માટે પોતે સાહેબની પાસે જાગતા ખેડા. પાદરી સાહેબને સવારમાં તેમના મુકામ તરફ વિદાય કર્યાં. માગમાં વાતચિત કરવાથી પાદરી સાહેબે પેલા વડાને ઓળખ્યા અને કહ્યું
For Private And Personal Use Only