________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક.
અને નિર્ભય બનવું જોઇએ. સત્યની અનેક અપેક્ષાએ હોય છે સનાતનીઓ અને સુધારકામાં જે જે અરશે સત્ય જણાતુ હોય તે તે અપેક્ષાએ તે તે સત્યને ગ્રહણ કરીને ખરા જેનેએ જજુની પેઠે સત્યને! પ્રકાશ કરવા.
For Private And Personal Use Only
૧૧૫
અન્યાની મરજી સાચવીને અન્યાની પ્રીતિ આદિ મેળવવા હાજી હા કરવાની ટેવ કદી ન પાડવી નેએ, હાજી હા કરવાની ટેવથી પેાતાની સ્વતંત્રતાને દેશવટે દેવાય છે અને પેાતાના વિચારો વિરૂદ્ધ વર્તવાથી પોતાનો આત્માનું અપમાન કરી શકાય છે, અને તેથી અન્ને પરિણામ સારૂ આવતું નથી. પોતાના સદ્વિચારાને દાખી દેઇ અન્યાની મરજી સાચવવાથી ઇન્દ્રાસન મળતુ હોય તે પણ તેની સ્પૃહા ખરેખર સત્પુરૂષો રાખતા નથી.
हाजी हा पर दृष्टांत बोध.
માનસ નગરમાં પહેલાં એક રાજા થઇ ગયેા. તેણે વિચાર કર્યાં કે આપણે એક સારા દિવાન રાખવા. હાજી હા કરનારા દિવાનથી સત્યને પ્રકાશ બહાર આવતા નથી. એક દિવસ તેણે કેટલાક મનુષ્યાને દિવાન પદવી માટે ખેાલાવ્યા. ચન્દ્રશ કર નામના પુરૂષને તેણે મેલાવીને પૂછ્યું. ચન્દ્રશકરજી ? હાથીની સ્વારી મને ઠીક લાગે છે. તમારા રો! અભિપ્રાય છે ? ચન્દ્રશ કરે કહ્યું; વારે વાહ હાથીએની સ્વારી તે। રાજાઓને શોભી શકે. રાજાએ કહ્યું, હાથીના કરતાં ઘેાડાની સ્વારી સારી લાગે છે. ચન્દ્રશંકરે કહ્યું, હાથીના કરતાં ઘેાડા લાખ દરજ્જે સારા. હાથી રીસાળ રહે છે અને દાડી શકતા નથી. રાજાએ કહ્યું, ગધેડાની સ્વારી બહુ સારી લાગે છે. ચન્દ્રશ કરે કહ્યું, વારે વાહ ગધેડાની સ્વારીથી તેા કદી પડવાના ભય રહેતા નથી. અને મરછમાં આવે ત્યાં ઉભું રાખી શકાય છે. રાજાએ કહ્યું ગધેડાની સ્વારી કરવાથી લેાકેામાં હાંસી યાય. ચન્દ્રશંકરે કહ્યું, હા સાહેબ, ખરાખર વાત છે. ગધેડાના જેવું મૂર્ખ કાઇ પ્રાણી નથી, રાજાએ કહ્યું, પાલખીમાં બેસવાથી આનન્દ પ્રગટે છે, ચન્દ્રશંકરે કહ્યુ, વાહરે વાહ, પાલખીની શી વાત થાય ? રાજાએ કહ્યું પાલખી બહુ હાલે છે. ચન્દ્રશકરે કહ્યું, હા સાહેબ, પાલખીમાં બેસવાથી પીધેલુ પાણી હાલે છે. રાજાએ વિચાર્યું કે આ મનુ ષ્યને દિવાન બનાવ્યા હોય તે, તેનાથી મારા રાજ્યની ઉન્નતિ થવી દુર્લભ છે. ચન્દ્રશંકરને કહ્યું તમેા હાજી હા કરનારા મનુષ્ય છે તેથી તમને દિવાન કરી શકાશે નહિ, શાન્તિદાસ નામના એક ગૃહસ્થને ખેાલાવીને રાજાએ પૂછ્યું:રાજાએ પેાતાની મેળે કારોખાર ચલાવવા જોઇએ કે પ્રજાની સમ્મતિ લેવી