________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નૈતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૭.
સમાજમાં કેટલાકોને ફ્લેશ યુદ્ધ કરતા જોઇએ છીએ અને તેએને દાખી દેવાના પ્રયત્ન કરવામાં નથી આવતા તેનુ ઘેરું ધણું ફળ સર્વને ચાખવું પડે છે. એક આયેટમાં બેઠેલા મનુષ્યા હોય અને તે આગમેટમાં કાઇ કાણે કાણું પડયું હાય અને તેમાં પાણી ભરાતુ હોય તે સની ક્રુજ છે કે તે કાણાને ગમે તે રીતે પુરી દેવું, જો તે કાણું પૂરી દેવામાં ન આવે તે આગમેટમાં બેઠેલા સર્વ મનુષ્યેાને તેનું મૂળ ભાગવવું પડે છે. તે પ્રમાણે સમાજમાં, સધમાં, નાતમાં, ગચ્છમાં, કામમાં દેશમાં, મંડળમાં કલેશ જાગ્યા હાય તેા તેને સર્વેએ ભેગા મળીને સમાવી દેવા જોઇએ. જે કલેશ, ઝગડે! શમાવી ન દેવામાં આવે તે ગંજીમાં પડેલા અગ્નિના તણખાની પેઠે વા ગામમાં લાગેલા અગ્નિની પેઠે સ તે દુ:ખને થોડા ઘણા ભાગ પ્રાપ્ત થાય છે. વિવેકી મનુષ્યએ ક્લેશ ઝગડા વગેરેને થતાજ સમાવી દેવા જેઇએ. તે બાબતમાં જરા માત્ર પ્રમાદ કરવા ચેગ્ય નથી. ક્ષુદ્ર નાનાં પ્રાણીઓમાં પણ લેશ યુદ્ધા થતાં હાય તા તેની ઉપેક્ષા ન કરતાં તે વારવા જોઇએ. એક વનમાં ઘણાં પશુઓ રહેતાં હતાં. એક દિવસ એ કાચંડાઓને ( સરડાએને ) લડાઇ થઇ તે દેખીતે એક ઉંદરે એક મોટા હાથીને કહ્યું કે આ એ કાચંડાઓને લડતા વારવા ોઈએ. મૃગલાં, સસલાં, વગેરે પ્રાણીઓ એની લડાઇમાં ગમ્મત માનીને વારતા નથી તે યેાગ્ય થતું નથી. તમે તેા વિવેકી છે માટે તમે એ કાચડાઓને લડતા વારે. જો હે વારા તે! તે તેની લડાથી ખીજા પ્રાણીઓને પણું દુ:ખ થશે. પેલા હાથીએ ઉંદરને ઉત્તર આપ્યા કે, એ બિચારા કાચડાની લડાઇથી આપણુને શા ભય છે. તુ નાનુ પ્રાણી છે તેથી બહુ આવે છે. પેલા ઉંદર તે ભાન રહ્યા. એટલામાં એ કાચડા લડતા લડતા હાથીના કાનમાં પેસી ગયા અને કાનમાં યુદ્ધ મચાવવા લાગ્યા તેથી હાથીને વેદના થવા લાગી અને તે ગાંડા જેવા થઇને દોડવા લાગ્યા. વનનાં નાનાં વૃક્ષ ઉખેડવા લાગ્યા. એક તાપણી બળતી હતી ત્યાં
For Private And Personal Use Only