________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
આપદેશિક
સારના પ્રપંચેાના લીધે સ્વા-કપટ વગેરે દોષો પ્રગટે છે. નાની એવા સાધુની અવસ્થામાં સ્વાર્યાદિક દેષોને લય થાય છે તેથી તેનું આનન્દમય જીવન બની રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनिनी सर्वत्र निःस्पृहता.
એક મુનિ વ્યાખ્યાન વાંચવાની તૈયારી કરવા લાગ્યા. એક શ્રાવિકાએ કહ્યું કે હજી મારા પુત્ર આવ્યે નથી. શ્રાવિકાના પુત્ર આગેવાન હતા. મુનિએ કહ્યુ વ્યાખ્યાનના સમય થઇ ગયેા છે. શ્રાવિકાએ કહ્યું મારા પુત્ર વિના વ્યાખ્યાન વચાશે નહિ. મુનિરાજે કહ્યું કે શ્રાવિકે ! કોઇની સ્પૃહા હું રાખતેા નથી. તારા પુત્ર જેવા શેઠ તે! મારા વાસખેપમાંથી ધણા પ્રગટે છે. જે જગત્ની સ્પૃહા રાખે છે તે જગતને તામે થાય છે-જે જગતની સ્પૃહા રાખતા નથી તે જગા ઉપરી બને છે.
गुरुश्रद्धानी चर्चा.
એક વખતે એક સાધુ ઉપાશ્રયમાં શાન્ત ચિત્તથી બેઠા બેઠા પરમાભાના વિચાર કરતા હતા. તે વખતે એક શ્રાવક આવી કહેવા લાગ્યા કે મહારાજ ! હવે મારી શ્રદ્ઘા તમારા ઉપર સ્થિર રહેતી નથી. સર્વ સાધુએ ચાલે તે પ્રમાણે ચાલેા. મારા કહેવા પ્રમાણે ચાલશે તે તમારી મહત્તા વધશે. તમને આજ સુધી ગુરૂ માનુ છું પણ હવે તમે જો ખરાખર મારા કહેવા પ્રમાણે ન વાતે। દુનિયા તમને નિદર્શે તેથી હું તમને ગુરૂ માનીશ નહિ, તેમજ તમારી પાસે આવીશ નહિ. દુનિયાની તરફ ધ્યાન દેશને લાકમાં મારી સારી પ્રશંસા થાય તે પ્રમાણે વર્તશે તેા તમતે ગુરૂ માનીશ. કેમ તમે શે! ઉત્તર આપે! છે ? પેલા શાન્ત મુનિવરે શ્રાવકને કહ્યું કે શ્રાવક ! તારા વિચારામાં હજી પરિપૂર્ણ સત્યતા આવી નથી. તું ગારના ખાલાની પેઠે જેની પાસે જાય છે તેના જેવા વિચારે! કરનાર બની જાય છે. કીર્ત્તિ નામ કર્મના ઉદયથી કીર્ત્તિ પ્રસરે છે અને અપકીર્ત્તિના ઉદયથી અપકીત્તિ થાય છે. કોઇ પણ મનુષ્ય સંબંધી દુનિયાને એક સરખા અભિપ્રાય નથી. કેટલાક મનુષ્યા અમુક મનુષ્યને પ્રશ'સે તે અન્ય મનુષ્ય તેને ધિક્કારે છે. એકજ ચંદ્રને દેખીને પ્રત્યેક મનુષ્ય પોતાના અભિપ્રાય પ્રમાણે તેને સ્તવે છે વા નિર્દે છે. આત્મસાક્ષીએ ધર્મ કર્×
For Private And Personal Use Only