________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપદેશિક.
લાગ્યા કે આખું ગામ જાણે છે ત્યાં હુવે કાગળનું શું કામ? શેઠે કહ્યુ દલ્લી લુંટાવાના ખબર કાણુ લાબુ' ? રજપૂતાએ કહ્યું શેઠ એ બધી તપાસ તમે કરેા. શેઠે તપાસ શરૂ કરી-તપાસ શરૂ કરતાં કરતાં પેલી રજપૂતાણીએ વાત કરી ત્યાં પત્તા લાગ્યા. રજપૂત અને શેઠ ઘરડી રજપૂતાણીને ત્યાં ગયા અને કહ્યું કે ખા ! દલ્લી લુટાયાની વાત તમે કરી છે ? પેલી ઘરડી રજપુતાણીએ કહ્યું કે હુ તા કાંઇ જાણતી નથી. હું તેા દળી ઉઠી હતી એવી વાત મારી પાડેાશણુને મેં કરી હતી. પાડેાશ કહેવા લાગી કે દલી લુટી એવી મ્હે. બહેરી હોવાથી સાંભળી. આ વાત સાંભળીને રજપૂતાતે, શેઠને અને ગામના લેાકેાને હસવું આવ્યું. આ ઉપરથી સમજવાનુ કે કોઇ આપણને વાત કરે તે ઉપરથી તુ તે વાત એકદમ સાચી ન માની લેવી જોઇએ. મેાટા મનુષ્યાએ કાનના કાચા ન થવું જોઇએ. કોઇ પણ મનુષ્ય કોઇ સંબધી વાત કરે તેને સર્વ બાજુથી ચેક્કસ નિર્ણય કરવા જોઇએ કે જેથી પાછળથી પશ્ચાત્તાપ ન થાય. રાજાએએ, શેઠીયાઆએ તથા સત્તાધિકારીયાએ પેાતાના કાનને તથા હૃદયને પરતંત્ર ન બનાવવુ જોઇએ. બહાર જે વાતે મેાટી મેાટી સભળાય છે. તેનુ મૂળ તપાસવામાં આવે છે તે! તેમાંનું કાંઇ પણ હેતુ નથી એવુ પણ ઘણી વખત અને છે.
૧૦૯
शेटने फांसी.
અમદાવાદ જેવા નગરમાં એક કરેાડાધિપતિ શેઠ રાત્રે ચાઢામાં વા ગયા હતા. રસ્તામાં કાઇએ જેના પેટમાં તરવાર ઘાંચી છે એવા પુરૂષ દીઠા. શેઠે જ્યાથી તેના પેટમાંથી તરવાર કાઢી જે જોઇ તુ પેાલીસે પેલા શેઠને પકડીને કહ્યું કે તે આ પુરૂષનું ખૂન કર્યું છે. શેઠની કામાં તપાસ ચાલી. શેઠે તરવાર કાઢવાની વાત કબુલ કરી. છેવટે ન્યાયમાં એવું ઠર્યું કે શેઠે પેલા પુરૂષનું ખૂન કર્યું. માટે શેઠને ફ્રાંસી દેવી. આ દૃષ્ટાંત શ્રવણુ કરીને એટલે વિચાર કરવા જોઇએ કે કાઇ વાત કાનથી સાંભળીને એકદમ માનવી નિહ તેમ એકદમ દેખીને પણુ માનવી નહિ. શ્રવણુ કરી પશ્ચાત્ ચાક્કસ નિર્ણય કરીને તથા દેખીને પણ ચે!!કસ નિર્ણય કરીને અભિપ્રાય બાંધવેા.
For Private And Personal Use Only
देखादेखी करवायी हानि.
સૌની દેખાદેખી ગાડરીયા પ્રવાહની પેઠે ક્રાઇ જાતની ક્રિયા કરવી