________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૮
આપદેશિક.
જાય છે. સૂર્યના તાપ વિના વનસ્પતિ વધી શકતી નથી તેા દુ:ખરૂપ તાપ વિના મનુષ્ય શી રીતે વધી શકે ? શ્રષભદેવપ્રભુને દુ:ખ પડયું હતું. શ્રીમહાવીરપ્રભુને દુઃખ પડયું હતું. દુ:ખ સહન કર્યા વિના કાઇની ઉચ્ચતા થતી નથી. તું મારૂં વૃત્તાંત સાંભળ. પ્રથમ તે! કુંભારે મને ખાણમાંથી કાઢીને મને ગધેડા ઉપર ચડાવ્યેા. ગામમાં ફેરવીને મને પછાડયા પછી પાણી નાખીને મને ખૂબ ગભે!; પશ્ચાત્ ચક્ર ઉપર ચઢાવીને મારૂ માથુ કાપી નાખ્યું; પછી મને તડકે મૂકી મારા ગુરૂ મને ટપલા મારવા લાગ્યા; પછીથી મને નરકની કુંભીપાકના જેવી વેદના ભાગવવા માટે ભટ્ટીમાં ઘાલ્યા; પછીથી મને બાહાર કાઢી તપાળ્યે પશ્ચાત્ મને ટકાની કિમ્મતમાં વેચ્યા. કુંભારગુરૂએ આપેલુ સર્વ દુઃખ મે' મૂંગા મુખે સહન કર્યું ત્યારે મારી યેાગ્યતા વધી અને હવે પૂજાવવા લાયક અન્ય છું. મારા શુકન ઉત્તમ ગણાય છે. માટે તને હુ કહુ કહ્યું કે તારે જો જગતમાં મેટા થવું હાય તા ભારી પેઠે દુ:ખૈા સહન કર ! સારૂં કાર્ય કરતાં પણ લેાકા સતાવશે. લેાકેા તારી નિન્દા કરશે. તારાં કાર્યોમાં વિશ્વ પડશે. તને કોઇ સારા કહેશે અને કાઇ નારા કહેશે. એ બધું સમભાવે વેરીતે તારે ઉત્તમ કાર્ય કરવાં પડશે પશ્ચાત તારી મહત્તાના ખ્યાલ ખરેખર લેાકેાને આવશે. પેલા મનુષ્ય વાનુ અને ખેલવું સાંભળી ચમકયેા. પેાતાની ભૂલ દેખી અને પોતાનું ઉચ્ચ જીવન કરવા ઉત્સાહી બન્યા. પાસાને છેદી નાખ્યા અને દુ:ખાને જીતવા પ્રયત્ન કરવા લાગ્યા અને અંતે સુખી થયા.
ટનુ
विचारीने अभिप्राय बांधवा पर दृष्टांत.
લેાકાની ઉડતી વાતા ઉપરથી કોઇ મનુષ્યે સબંધી કોઇ પણ મનુષ્ય ઉપર એકદમ અમુક અભિપ્રાય બાંધવાનું સાહસ કરવું ટ્ટિ. લેકમાં ઉડતી સર્વ વાતા સાચી હોય એવા ક ંઇ નિયમ નથી. ગુજરાતમાં આવેલ ગામમાં ઘણા રજપૂતા રહેતા હતા. એક ઘરડી રજપુતાણી એક દિવસ દળીને ઉડી અને બીજી સ્ત્રીને કહ્યું કે લી ઉડી. તેના મુખમાં દાંત નહાતા તેથી એમ કહેવાયું, જે સાંભળી બહુરી સ્ત્રી સમજી કે દલ્લી લુંટી. આ વાત દેશ સ્ત્રીઓમાં ફેલાઇ અને અન્તે આખા ગામમાં ફેલાઇ કે દલી લુંટાઇ. ગામના લોકો દલ્લી લુંટાઇ તેથી ધાડના ભયથી ઢાલ તરવારે લેઇ સજજ થયા અને બ ુકાના ભડાકા કરવા લાગ્યા એવામાં એક શેડ વચમાં આવીને કહ્યું કે દલી લુંટાઇ એવા કોના ત્યાં કાગળ આવ્યો. રજપૂત કહેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only