________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય,
તેવા દે આવા ગૃહસ્થોને તું સમાગમ કરે છે અને તેઓની સાથે મળતાં બોલતાં ચાલતાં અનેક કાર્યો કરતાં તેના ઉપર પ્રેમ રાખે છે અને તારા ઉપકારી સાધુ ઉપર તે ધિક્કારની અને દોષ દષ્ટિથી દેખે છે એ કેટલું બધું ખરાબ ગણાય ? તું કદાપ એમ જાણીશ કે તેમની સાથે સંબંધ રાખવાથી તેમને દેશને ઉત્તેજન મળે. આ પણ હારૂં માનવું ગ્ય નથી. કારણ કે દુનિયા ગુણોને સમજે છે. કોઈ રોગીની પાસે જવાથી દાકતરે કંઇ રોગને વા રોગીને ઉત્તેજન આપતા નથી. આટલી બધી સંકુચિત દષ્ટિ ધારણ કરવી એ તને યોગ્ય નથી. તારામાં કંઈ બધા ગુણે નથી. તું વિચાર કરે તો હારામાં પણ ઘણું દોષ હશે. તે દોષોને અન્ય પણું જાણતા હશે. અન્ય લોકો હારી પાસે દોષોને ઉત્તેજન મળે એવું જાણી હારી પાસે ન આવે તે તને કેવું લાગે ? દોરીની પાસે બેસનારાઓથી દેવીને દોષનું ઉત્તેજન મળતું હોય તો રોગીની પાસે બેસનારાઓ, રોગીને અને રોગને ઉત્તેજન આપનારા ગણાય. જૈનશાસ્ત્રમાં શત્રના ઉપર પણ ધિક્કારની દષ્ટિથી જેવું એવું પ્રતિપાદન કર્યું નથી તેમજ કોઇની નિન્દા કરવાનું પણ લખ્યું નથી તેમાં પણ ગુરૂજનની નિન્દા કરવાનું તો વિશેષતા ત્યાગ કરવાનું કહ્યું છે. લોકોની અફવાથી તે પોતાના ઉપકારી સાધુ ઉપર ઉપકારના ભાદદપની પેડ દોપનો આરોપ કરે છે તેથી તે આળ કહેવાય અને કોઈના ઉપર જે આળ ચઢાવે છે તે પરભવમાં સીતાની પેઠે આળરૂપ મહાદુઃખને પ્રાપ્ત કરે છે. પોતાની જાતે પરિપૂર્ણ તપાસ કર્યા વિના કોઈના ઉપર દોષ ચઢાવે તે ખરેખર મહા પાપ છે. આળ ચઢાવનાર મનુષ્યો દુર્ગતિમાર્ગ પ્રતિગમન કરે છે. તારા ઉપકારી સાધુનો આ પ્રમાણે ફક્ત લોક અફવાથી દેવ બોલીને આવી ખરાબ દુર્ગુણ ટેવથી અન્ય દોષ તરફ વળીશ. જેવી આ સાધુની નિન્દા કરે છે તેવી અન્ય સાધુની નિન્દા કરીશ તેથી મહાપાપ કર્મ બાંધીશ. હારું જીવન સુધારવું હોય તે દેષ મૂકીને સદ્ગણો ગ્રહણ કર ! !! તારા ઉપકારી સાધુને ખમા !!! પિતાનાથી હવે આવો દોષ ન થાય તે માટે પશ્ચાત્તાપ કર, સર્વ સાધુઓમાંથી ગુણે ગ્રહણ કર ! કોઈનામાં કોઈ ગુણ તો કઈ દોષ હોય છે. સર્વ ગુણવતરાગ છે. સાધુઓમાં પણ દોષ આવી જાય. પહેલાં તું ગુણ લેતાં શિખ અને પછીથી વ્રત આદિનો ખપ કર !
ઓધે કેટલાક તો જૈન ધર્મને માને છે. નિશ્ચય સમ્યકત્વની અપેક્ષાએ જેને બનનારા આ કાલમાં ઘણું થોડા નીકળી શકે. વ્યવહાર સમ્યકત્વની
For Private And Personal Use Only