________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
જૈન ધર્મ સાહિત્ય.
દાખલ
અને તેથી તે કાંઇ જૈતાનું શ્રેય: સાધી શકે તેમ નથી. સુધારકા કયે છે કે જૂનાએમાં કંઇ સત્ત્વ નથી અને તેઓ કાઇ કંઇ કરે છે તેની ટીકાઓજ કર્યા કરે છે. કેટલાક જૂના વિચારકા કચે છે કે નવા વિચારકાથી આપણે જૂદા પડી જવું. કેટલાક કથે છે કે હાલમાં સ્વત ંત્રતા વધારવી અને ગમે તે ધર્મમાં દાખલ થવું. કેટલાક કથે છે કે જેનેાના સંકુચિત વિચારે છે તેથી જૈન કામના શ્રેયઃ કાર્ય કરવામાં ઘણી મુશ્કેલી નડે છે. કેટલાક ના કથ છે કે ટનામાં સુધારા કર્યાં વિના ઉન્નતિ થવાની નથી. કેટલાક કથે છે કે જૈને પરસ્પર એક બીજાને મદત કરી શકતા નથો. કેટલાક કથે છે કે વાણિયાએના હાથમાં ધર્મ આવ્યા ત્યારથી જૈન ધર્મની પડતી થઇ. કેટલાક ક૨ે છે કે જેના પેાતાની લક્ષ્મીને કેળવણી વગેરેમાં આ સમાજીની પેઠે ઉપયાગ કરી શકતા નથી. કેટલાક કથે છે કે જનામાં ધર્માભિમાન બિલકૂલ ઘટી ગયુ છે. કેટલાક કર્યો છે કે તેામાં સ્વાય વગેરે દે વધવા લાગ્યા છે. કેટલાક કથે છે કે જૈતાને પેાતાની નતનુ અભિમાન નથી. કેટલાક કથે છે કે જૈન સાધુએ સાંકડી દૃષ્ટિ ધારણ કરે છે અને તેનામાં સપ નથી તેથી જૈન ધર્મની સેવા કરવાને તેએ અશક્ત બન્યા છે. આ પ્રમાણે ઘણા લોકોના ભિન્ન ભિન્ન વિચારો સાંભળવામાં આવે છે પણ તેએ ઉન્નતિના ઉપાયાને શોધતા નથી અને તેમજ સ્વાશ્રયી બનતા નથી. કુસ પ, ઇર્ષ્યા, અભિમાન આદિ દુર્ગુણાને ત્યાગ કર્યા વિના જૈનકામના આગેવાને પેાતાનું ભવિષ્ય સુધારી શકવાના નથી. મુસલમાને ધર્મને માટે જેમ પ્રાણ પાથરે છે તેમ જૈતેમાં તેવી શિત આવવી જોઇએ. સાંકળની પેં એક બીજાની સાથે જેતે એ સંપીને જેડાઇ રહી આગળ પગલું ભરવુ ોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનામાં પ્રતિદિન સપ વધે એવા ઉપાયો ઘણા જૈને તરફથી લેવામાં આવે છે પણ તેમ છતાં કલેશનાં આંદેલનેાની તીવ્રતિ વહેવા લાગશે એમ કેટલાક સંયોગથી અવમેધાય છે. સ્વાર્થ, માનપૂજા અને વિચારેના બંદેભેદ માનીને અવૃત્તિના તામે થએલા મનુષ્યા પેાતાના આત્મભાગે સપ વધે તેમ કરવા દીધષ્ટ વાપરતા નથી. જૈનાની એકતામાં માન પૂજા એ વિશ્ર્વ કરનાર છે. સર્વ જીવેાના ભલામાં સ્વાથી વિઘ્ન નાખીને કેટલાક મનુષ્ય આનંદ માને છે પણ તેમાં અંતે વિન્નસ તાપીને લાભ નથી. જેનામાં સંપ થાય તે માટે પ્રાણુના પણ ત્યાગ કરનાર એવા જૈતા જ્યારે ઘણા થશે ત્યારે, જૈન વર્ગમાં સપના વિચારા, વિદ્યુતની પેš જલ્દી
For Private And Personal Use Only