________________
Shri Mahavir Jain Aradhana Kendra
લાભ થવાનો ન દેખાતા હોય, તે અનુક પાને સાધુએ સવતી= સંસારીને વિષે ન આચરે. ત્યાં પણ દ્રષ્ય-અનુકંપા ન કરે. પરંતુ તેની પણ ભાવથી અનુકંપા જરૂર વિચારે. આ ઉત્સગ માગ ની વાત છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે વિશિષ્ટ કારણને નજર સમક્ષ રાખીને સાધુ પણ દ્રવ્ય અનુકપાને આચરે.
..
* ચે તુ ય઼ાનં પ્રશંસન્તિ ’” વગેરે જેસૂત્ર કહેવાયુ છે તે પણ અવસ્થા ભેદને વિષય છે એમ મહાત્માએ કહ્યું છે. અહીં શિષ્ય ફરી શંકા કરે છે:
-
नन्वेवं पुण्यबन्धः स्यात्साधोर्न च स इष्यते । पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुंक्ते यतो यतिः || १४ || પથ' : (પ્રશ્ન) આ રીતે દાન કરવાથી તા સાધુને પુણ્યના ધ થઇ જાય...અને સધુ પુણ્યઅંધને તે ઇચ્છતા નથી. આમ પુણ્યને મધ અને બીજાને પીડા...આ એ કારણેાના લીધે સાધુ પ્રચ્છન્ન (એકાંતમાં) ભાજન કરે છે.
વિવેચન : જો આ રીતે, અપવાદ-માગે' પણ સાધુએને અનુકમ્પા દાન આપવાની રજા હોય, ૨ે વાતના સ્વીકાર કરવામાં આવે તો, દાન કરવાથી સાધુઓને પુણ્યના બંધ થઈ જશે. કારણ કે
07
www.kobatirth.org
अनुकम्पायाः सातबन्धहेतुत्वात् ॥ " અનુક’પાપૂર્વક અન્ન વગેરેનું દાન એ શાતાવેદનીય કર્મબન્ધનુ કારણ છે અને શાતાવેદનીયનાઅધ તે પુણ્યમ ધરૂપ છે,
[૨૭]
For Private And Personal Use Only