________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અનુકંપા–ાન ગુણવંત કે નિશુ ́ણી, શત્રુ કે મિત્ર, સગૃહસ્થ કે સ ંન્યાસી, ગરીબ કે શ્રીમંત, કોઈ પશુ જાતના ભેદ વગર આપવુ જોઇએ. તેમાં તેની જરૂરિયાત, મદદની ઇચ્છા એ જ મુખ્ય પાત્રતા છે. બીજી પાત્રતા જોવાતી નથી, આમ છતાં ધમકા તે જે પ્રતિકૂળ ન હેાય તે રીતે દાન કરવુ જોઇએ. અને તેવું દાન તે અવશ્ય ધર્મોનું અંગ છે... તે વાત પ્રભુ પાતે પેાતાના સાંવત્સરિક-દાન દ્વાર પ્રગટપણે જાહેર કરે છે.
જ્યારે તી કર ભગવંતે। મહાનિભિજ્જમણુ (દીક્ષા) કરે છે. ત્યારે તે સમય પુર્વે` એક વર્ષી સુધી (૩૬૦ દિવસ સુધી) સાંવત્સરિક–મહાદાન આપે છે. આ દાન રૂપે પ્રભુ સોનુ, રૂપું, હીરા, માણેક, મેાતી, પ્રવાલ, સોનામહારા રૂપિયા વગેરે વસુ (ધન) દિવસના એક પ્રહર સુધી રાજ લેાકાને આપે છે.
આ રીતે પેાતાની દીક્ષાના અવસરે પ્રભુએ જેમ દાન આપ્યું તેમ સધળા સગૃહસ્થાએ પોતપોતાની પરિસ્થિતિ અને અવસ્થાને ઉચિત રીતે હ ંમેશાં દાન આપવું જોઇએ. આ અનુક’પાદાન એ ચેાગ્ય જ છે અને ધમ'નું પ્રત્યક્ષ અંગ પણ છે.
,,
" ધર્માચાવનાર્થ ૨, યાજ્ઞસ્થાપિ મહામત્તિઃ । अवस्थौचित्यत्यागेन सर्वस्यौनुकंपया || અર્થ : મહાબુદ્ધિમાન તીર્થંકર પરમાત્માાએ અનુક’પાદાન એ પણ ધર્મનું જ અ'ગ છે; એ વાત જણાવવા માટે જ સાંવત્સરિક-દાન આપ્યુ હતુ. તે
[૨૦]
www.kobatirth.org
For Private And Personal Use Only