________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ રીતે સદ્ગૃહસ્થોએ પણ પોતપોતાની અવસ્થાને ઉચિત ત્યાગ કરવાપૂર્વક સર્વજીને અનુકંપાદાન આપવું જોઈએ.
જે દાનનું આટલું બધું મહત્વ હોય તે સાધુઓએ પણ અનુકંપાદાન આપવું જોઈએ. તે તેઓ કેમ દાન આપતા નથી ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે: साधुनापि दशाभेदं प्राप्यैतदनुकंपया । दत्तं ज्ञाताद् भगवतो रंकस्येव सुहस्तिना ॥१०॥
અર્થ : સાધુઓએ પણ દશા(અવસ્થા)ને ભેદ જાણીને ચગ્ય અવસરે અનુકંપા-દાન કરવું જોઈએ. આચાર્ય ભગવાન શ્રી સુહસ્તિસૂરિજીએ જેમ રંકને અનુકંપાબુથી દાન (અન્નદાન) કર્યું હતું. - વિવેચન : સર્વવિરતિધારી પાંચ મહાવ્રતધારી મુનિ
એ સામાન્ય રીતે નહિ; પરંતુ અપવાદ-માગે એવા વિશિષ્ટ સમયે, જે તેવું પુષ્ટ (પ્રબળ) આલંબન (કારણ) હોય તે અનુકંપાદાન કરવું જોઈએ.
જોકે ઉત્સર્ગ માગે [ સામાન્ય નિયમ મુજબ ] અવતીએને-સંસારીઓને દાન આપવાને સાધુ માટે નિષેધ છે. પરંતુ અપવાદ-માગે ભાવિના વિશિષ્ટ લાભને ખ્યાલ આવે ત, સાધુઓને પણ અનુકંપાદાન કરવાની છૂટ છે.
આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજે, જેઓ દશપૂર્વઘર હતા, દુષ્કાળથી પીડિત અને ક્ષુધા પ્રસ્ત રંક એવા સમ્મતિના
[૨૧]
S (સામ
સાધુ મા
આવે
www.kobatirth.org
For Private And Personal Use Only