________________
Shri Mahavir Jain Aradhana Kendra
અ. યજ્ઞ કરતાં દેવાદિકની પૂન્ન થાય છે. થોડા બ્રાહ્મણોને જમણ પણ મળે છે. છતાં અનેક નિરપરાધી ગરીબ પશુ-પક્ષી આદિના ધણા જ ભયંકર વધ થાય છે. તેથી ખરેખર તે આ હિસ. જ કહેવાય પણ અનુકંપા કે યા કે ભક્તિ ન જ કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં... કઈ પ્રાકાર (વાદી) એવે પ્રશ્ન કરે કે; “ જો તમે આવા દાનને અનુક ંપા નથી કહેતા, તેથી તમરા મત મુજબ આવા યજ્ઞ નિમિત્તે થયેલી દાનશાળા વગેરેને પણ નિષેધ થાય. અને દાનશાળાને ા પુણ્યના હેતુ શાસ્ત્ર જણાવે જ છે. તે. એ શી રીતે ઘટશે
આ પ્રશ્નના ઉત્તરરૂપે નીચેના શ્લોક પ્રકારશ્રી જણાવે છે :
पुष्टालम्बनमाश्रत्य, दानशायादि कर्म यत् ।
પુષ્ટ
तत्तु प्रवचनोन्नत्या बीजाधानादि भावतः ||५|| અર્થ : દાનશાળા વગેરે જે કાર્ય છે તે તે આલંબનને। હતુ છે તે અનેક જીવેને સત્વરૂપી ધર્મના બીજવપનમાં કારરૂપ થાય છે. તેનાથી પ્રવચન(શ્રી શાસન)ની ઉન્નતિ થાય છે..તેથી તે તે અવશ્ય આદરણીય છે.
"
www.kobatirth.org
વિવેચન : જેમાં ભવ્યાત્માને ઉકાર થાય તેવી જ્ઞાનદાન, અન્નદાન વગેરેને માટે જે શાળાએ બનાવડાવાય, પ્રવાસીઓને વિશ્રાંતિને માટે, ધમ શા કરાવાય... ઇત્યાદિ
સવ" કાર્યો ધમ'ની પ્રાપ્તિને માટે અને ધર્મને સ્થિર કરવા માટે પુષ્ટ આલબનરૂપ છે.
[13]
For Private And Personal Use Only