________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ પરમાત્માના મંદિરે તે ધમનું જ દાન કરનારા હોવાથી પૂર્ણ પુષ્ટાલંબન બને છે. આનાથી સંઘને અને સાધર્મિક બંધુઓને મહાન લાભ પ્રાપ્ત થાય છે. પોવધશાળા વગેરે તે ધર્મક્રિયા કરવા માટે પરમ ઉપકારક છે. અનેક પૂજ્યપુરુષ વગેરેને સમાગમ થાય છે. એથી આત્માની ઉન્નતિ થાય છે.
ધમ- પ્રવચનનું શ્રવણ કરવાથી પરમ નાસ્તિક પ્રદેશ રાજાએ સત્ય અને પારમાર્થિક જિનધર્મની પ્રાપ્તિ કરી હતી.
સંપ્રતિ મહારાજને જીવ પર્વના ભવ રંક-ભિખારી હતે. પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું. સાધુઓ દ્વારા અન્ન મળવાથી (દીક્ષા લીધા બાદ) ધમની પ્રશંસા કરી : કે સુંદર આ સંયમધમ! જે લેકે ગઈ કાલ સુધો મને હડધૂત કરતા હતા, તે જ લેકો આજે મારી સેવા-ભક્તિ કરે છે !!!”
આ રીતે પ્રવચન (સન)ની પ્રશંસા કરી. ત્યાંથી (સાધુપણામાંથી) બીજા ભવે સંપ્રતિ થયા. અને ખૂબ જિનપ્રતિમાઓ ભરાવી. જિનમંદિર બંધાવ્યા. અનેક દેશમાં જિનધમની પ્રભાવના કરાવી. અનેક જીવને સત્ય ધર્મનું જ્ઞાન કરાવવામાં નિમિત્ત બન્યા.
આ રીતે સમ્યક્ત્વ–ધર્મના બીજનું આધાન કરાવવામાં દાનશાળાદિ કારણરૂપ છે. તેથી લેકમાં તેની સિદ્ધિ થાય છે.
[૧૪]
www.kobatirth.org
For Private And Personal Use Only