________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમારંભ વગેરે દ્વારા... ત્યાં અનુકંપા માનવામાં આવી નથી જેમકે ઈચ્છાપૂત-કમ (તે નામના યજ્ઞની શિયા)માં!
વિવેચન : જ્યાં થોડાક બ્રાહ્મણો વગેરેને ભોજન મળે, થોડા બેકારોને રોજી-રોટી મળે, થોડા બંદિવાનને મુક્તિ મળે, આ રીતે થોડી દયા થાય ..
પરંતુ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પ્રાણીઓ બકરાં, પાડા, ઘેટાં, અને માનવ સુધ્ધાં અનેક જની યંકર રીતે યજ્ઞાદિ નિમિત્તે હિંસા થતી હોય તો તેને અનુકંપા શી રીતે કહી શકાય ?
ઈચ્છાપૂર્તયજ્ઞનું સ્વરૂપ આ પ્રમાણે છે : .. ऋत्विग्भिमन्त्रसंस्कारर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वद्या हि यदत्तभिष्टं तदभिधीयते ।। वापीकूपतडागानि देवतापतनानि च । अन्न प्रदानमेतत्तु पूर्ततत्वविदो विदुः ।।''
અથ: “ ઋવેદ વગેરેના જાણકારો દ્વારા મ ત્રોના સંસ્કારો વડે અન્તર્વેદી એવા બ્રાહ્મણની સમક્ષ જે હોમ કરાય, બ્રાહ્મણોને જે અર્પણ કરાય, જે અનાદિક જમાડાય તેને ઈષ્ટ-યજ્ઞ કહેવાય છે.
તેમજ વાવ, કૂવા, તળાવ વગેરે તથા દેવમદિર –બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે દેવો તથા ભદ્રા, કાળી, અ બિકા વગેરે દેવીઓની સમક્ષ જે યજ્ઞ કરાય, જે અન્ન વગેરે અપાય તેને પૂર્તયજ્ઞ તત્વવેદીઓ કહે છે.”
www.kobatirth.org
For Private And Personal Use Only