________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ તીર્થકર પરમાત્માની પૂજન અને દર્શન વગેરે કરતાં અનેક આમાએ આત્મદર્શનરૂપ સમ્યગ્દર્શન પામ્યા. છે. અને દેશવિરતિ તથા સર્વવિરતિરૂપ ચારિત્ર પણ પામ્યા છે. અને પૃથ્વીકાયાદિ છે એ જાની રક્ષા કરવાના પરિણામ વાળા બન્યા છે.
કે પરમાત્માની પૂજા કરતા આત્માઓને ભકિતરૂપ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. પરમાત્માના સ્વરૂપને વિચાર કરતાં પિતાને આત્મામાંથી મોહનું આવરણ નષ્ટ થઈ જાય છે. શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ રીતે નિરંતર હમેશ) તીર્થંકરદેવની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરતે આમાં. સમ્યગ્દર્શનને શુદ્ધ કરે છે.
આ રીતે સમ્યકત્વના ભાવ સાથે અનુકંપા એક સાથે, એક જ આત્મામાં વિદ્યમાન રહે છે. આથી આમાં કઈ વિરોધ આવતો નથી. આ વાત “પંચલીંગી પ્રકરણ” વગેરેમાં પણું કહી છે. તેથી અમે પણ [બી ઉપાધ્યાયજી યશવિજયજી મ.) કહીએ છીએ
જે અલ્પ મહેનતે મહાન ઉપકાર થતો હોય તો તે. કરવો જ જોઈએ .. એ વાત હવેના લેકમાં જણાવે છે:
स्तोकानामुपकारः स्यादारंभाद्यत्र भूयसाम् । तत्रानुकंपा न मता, यथेष्टापूर्तक कर्मसु ॥४॥
અર્થ : જ્યાં થેડા માણસોને ખાવા પીવાનું મળે. થોડા પ્રત્યે ઉપકાર થાય. પરંતુ અનેક જીવોને ભયંકર ઘાત વગેરે થતો હેય... આર ભ
[૧૧]
www.kobatirth.org
For Private And Personal Use Only