________________
Shri Mahavir Jain Aradhana Kendra
નરકના ભવમાં વેદનાએ, મનુષ્ય અને વધારે ભાગવવી પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારકી જવાને તે ક્ષેત્ર સમ્બન્ધો તિચના ભવ કરતાં અનંતગણી
દેવના ભવમાં પણ પરસ્પર માં- અસૂયાના કારણે લડાઈ ઝધડા વગેરે ખૂબ થતા હોય છે. ત્યાં પણ દેવા શાંતિના અનુભવ કરી શકતા નથી. બળવાન દેવા દ્વારા નિમ્બ ળ દેવાને પીડાવુ પડે છે. આમ સધળા સંસાર- સ ંસારના છવા દુ:ખથી પીડાય છે.
આવા જીવાને દુઃખથી મુક્ત કરવાના વિષયવાળી જે ઇચ્છા-ભાવના તે અનુકંપા છે. આ ફલિતાચ છે પૂજ્ય શ્રી ગુરુદેવ જણાવે છે
-
“ સવ” વેાને ધસી બનાવુ', સ`વિશ્વ ઉદ્ધારુ'! રહે ન જગતમાં કાઈ દુ.ખી, સવ` જીવાને તારુ ” આવી ઉત્કૃષ્ટ અનુકપા મહાન પુરુષોના અંતરમાં હોય છે. આ જ રીતે સર્વ શ્રાત્રામાં પણ દયારૂપ અનુકંપા સામાન્યત: હાય જ છે.
એક જ વખતે વ્યક્તિ અને અનુક ંપ પણ પરમા માની ભક્તિ કરનારામાં પ્રવર્તે છે. તેનુ ઉદાહરણ પૂ. મહેાપાધ્યાયજી મ. જણાવે છે.
www.kobatirth.org
જેમકે પરમાત્મા તીય કરદેવની દ્રવ્યપૂજા કરતાં અને ગુરુદેવાની ભક્તિ કરતા તે પૂજ્યા પ્રત્યે વ્યક્તિની ભાવના હાય છે. અને પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ રૂપ ધ્યાને પાત્ર જીવે પ્રત્યે અનુક પારૂપ ભાવના પણ હાય છે.
[20]
For Private And Personal Use Only