________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ફાઉન્ડેશન પૂ. ગુરુવર્યશ્રીની પ્રેરણા અને અંતરના શુભાશિષ સાથે પ્રસ્થાપિત કરેલ છે તેના મુખ્ય ઉદ્દેશ્ય આ છે:
[૧] સમ્યજ્ઞાનને પ્રચાર અને પ્રસાર [૨] પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્યનું પ્રકાશન. [ આર્થિક રીતે નબળા–દૂબળા સાધમિકેની ભક્તિ.
આ અને આવાં અનેકવિધ કાર્યો કરવાના અમારા મરથ છે.
અન્યમાળાનું આ દ્વિતીય પ્રકાશન દરેક આત્માઓને સ્વ–પર કલ્યાણ આપનારું બની રહે એ જ અભ્યર્થના.
–ટ્રસ્ટી મંડળ આ, શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન
www.kobatirth.org
For Private And Personal Use Only