________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
પરમ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ, મહાન ઉપકારી, આચાર્ય ભગવંત શ્રીમદ્દ કલાસસાગરૂરીશ્વરજી મહારાજ સાહેબના 'ઉપકાર-ઋણમાંથી થતકિંચિત મુક્ત થવાની ભાવનાથી અને તે પૂજ્યશ્રીની સ્મૃતિ ચિરંજીવ બની રહે તે શુભાશયથી, તેઓશ્રીજીના જ અંતિમ-શિષ્ય પૂ. મુનિરાજશ્રી સંઘમસાગરજી મ. સા.ની સતત પ્રેરણાથી " પૂ. આ. શ્રી કેલાસસાગરસૂરિ ફાઉન્ડેશન ની સ્થાપના કરવામાં આવી છે. તેને અન્તર્ગત
આ. શ્રી દુલાસસાગરસૂરિ ગ્રંથમાળા' પણ ચાલુ કરવામાં આવી છે.
પરમ પૂજ્ય, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી મહારાજાએ રચેલા વિંશ કાત્રિશિકા પ્રત્યેના એક પ્રકરણ પ્રથમ દાન-દ્વાર્નાિશિકા'ના ગૂજરાનુવાદરૂપ આ પુસ્તક, આ ગ્રન્થમાળાના બીજા મણકા તરીકે પ્રકાશિત કરતાં અમે અતિ હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશન પહેલાં પ્રાકૃત-વ્યાકરણુંનું પુરતક આ પ્રન્યમાળાના પ્રથમ પુષરૂપે પ્રકાશિત થયેલ છે. ભવિષ્યમાં પણ અમે પ્રાચીન તેમજ અર્વાચીન અનેક ગ્રન્થનું પ્રકાશન આ ગ્રન્થમાળા દ્વારા કરવાની શુભ ભાવના સેવીએ છીએ.
www.kobatirth.org
For Private And Personal Use Only