________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કબાટમાં, નિરર્થક કચરાની જેમ પડેલાં, કેટલાંક પુસ્તકે મેં જોયાં. તેમાં અચાનક મને ૫. સ્વ. આચાર્ય શ્રી ત્રાદ્ધિસાગર સુરીશ્વરજી મ. સા.ના હાથે લખાયેલી આ ગ્રન્થના ગુજરાનુવાદવાળી નેટબુકો ઉપલબ્ધ થઈ. બીજા પણ અનેક શાસ્ત્રગ્રન્થના અનુવાદવાળી નોટબુકે જોવા મળી.
તે તમામ નેટોને સંભાળી લીધી અને તેનું મહેનતપૂર્વક વાચન કર્યું. વાંચનમાં મહેનત વિશેષ એટલે પડતી કે પૂજ્યપાદશ્રીના અક્ષરે જોઈએ તેટલા સ્પષ્ટ ન હતા. તે વાચન બાદ મને લાગ્યું કે પૂજ્યશ્રીએ કરેલી આટલી બધી મહેનત વ્યર્થ તે ન જ જવી જોઈએ.
તેના તે ગુજરાનુવાદને મેં વારંવાર વાં. અને મારી દષ્ટિએ યથાશક્તિ તેમાં મેગ્ય સુધારાવધારે પણ ક-કરાશે.
ત્યાર બાદ આ ગૂજરાનુવાદ અનેક ગુજરભાષી જૈનજનતાને બધપ્રદ બને તે, શુભાશયપૂર્વક “પૂ આ. શ્રી કૈલાસસાગરસૂરિ જૈન ગ્રન્થમાળા' ને અન્વયે તેનું પ્રકાશન કરાવવાની ભાવના સેવી હતી, જે આજે સફળતાને પામી રહી છે.
પ્રથમ દાન–બત્રીશી ઉપરના આ ગૂજરાનુવાદનું પ્રથમ પ્રકાશન, અભ્યાસ, મનન અને વાચન દ્વારા અનેક ના વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનારું બને એ જ શુભાભિલાષા.
પ.પૂ. આ.શ્રી કેલાસસાગરસૂરીશ્વરઅખાત્રીજ, સં. ૨૦૪૩. ચરણસેવક સુરત.
લઘુશમણું સંયમસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only